________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૧ ) ગ્રહણ કરાય તે બીજા ચિત્તરૂપ દશ્યને ગ્રહણ કરવા : માટે ત્રીજા ચિત્તને માનવું પડે, તેથી ચિત્તથી થનારી બુદ્ધિને અપ્રમાણતા આવે છે, કારણ કે બુદ્ધિને પ્રમાણ ન આપવા બીજીની આવશ્યકતા તેને માટે ત્રીજીની જરૂર એમ પરંપરાએ બુદ્ધિ તથા ચિત્તની કાંઈ પણ સ્થિરતાપ્રામાણિકતા આવતી નથી, તેમજ સમૃતિનું સંકર વ્યભિચારીપણું આવે છે, તેથી ચિત્ત, બુદ્ધિ તથા સ્મૃતિમાં કોઈ જગ્યાયે પ્રમાણિકતા નહિ આવે. માટે જ્ઞાન થવામાં અવગ્રહ, ઈહા, અપાય અને ધારણાદિક બુદ્ધિ ચિત્તથી તથા ઇંદ્રિયથી થતા સવ મતિજ્ઞાનમાં આત્માના ઉપયોગને કારણ માનવામાં આવે તો તે આત્મા પગરૂપ બુદ્ધિજ્ઞાન વા ચિત્તને આત્માનું અભેદપણું હેવાથી તે સર્વ આત્મવૃત્તિરૂપજ્ઞાન ને પ્રમાણ સિદ્ધ થાય ચિત્ત, ચિત્તાંતર, બુદ્ધિ બુદ્ધયંત વિગેરે પર્યાયે જ્ઞાનમય હોવાથી પ્રમાણ પણ ઘટે છે. કહ્યું છે કે–રવાર થવા જ્ઞાનું પ્રમાણમ્ | સ્વ-પિતાને તથા પર–અન્ય જ્ઞાનમાં ગ્રહણ કરવા યોગ્ય ચેતન જડ પદાર્થોને વ્યવસાયનિશ્ચય કરે, યથાર્થે આવબોધ કરે તે જ્ઞાન પ્રમાણ છે, તેથી ચિત્ત, બુદ્ધિ, રકૃતિ, અનુમાન, ઉપમાન, પ્રત્યભિજ્ઞાન, શ્રતજ્ઞાન વિગેરેમાં પ્રમણિકતા આવશે. અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અસંભવ વિગેરે દોષને ક્ષય થાય છે. એ ૪–૨૧ છે
આમ કેવી રીતે બને તે જણાવે છે –
For Private And Personal Use Only