________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૦)
અનુભવવામાં આવે છે કે એક ઓરડામાં ઘટપટ વિગેરે પદાર્થો છે તે અંધકાર હોવાથી ગ્રહણ નથી કરાતા તે દીપકને પ્રકાશ થવા સાથેને દીપને પ્રકાશજ તથા ઘટપટ વગેરે હોય તે દેખાય છે તેમ હું ઘટ જ્ઞાનવાન છું; એ જ્ઞાનમાં પિતાનું તથા ઘટનું એમ ઉભયનું જ્ઞાન એક સમયમાં સાથે થવામાં પ્રત્યવાય આવતું નથી, પરંતુ બૌદ્ધ દર્શન તથા નિયાયિકના મતે જ્ઞાન-બુદ્ધિ ક્ષણિક હોવાથી પદાર્થના બેધસમયે પિતાને બધ ન કરી શકે. બીજા સમયે તે નષ્ટ થાય છે, તેથી જેની અસત્તા હોય તેને બંધ ન થાય તે કારણે બીજા જ્ઞાનવડે તેને બેધ માનવે પડે છે. તે સંબંધી વિચાર શ્યાવાદરત્નાકરાવતારિકાથી જાણવા ગ્ય છે. એક સમયમાં ઉભયનું અવધારણ ન થવું તે જૈન દૃષ્ટિથી બરાબર છે. તે આવી રીતે, આત્માને જ્ઞાન-દર્શનને વિશેષ સામાન્ય ને ઉપયોગ ભિન્ન ભિન્ન સમયે થાય છે. પહેલો દર્શનારૂપ સામાન્ય અવબોધ, પછી વિશેષરૂપ જ્ઞાનને યથાર્થ વસ્તુતત્ત્વને અવધારણરૂપ ઉપયોગ ભિન્ન થાય છે. તેવી રીતે અનેક વસ્તુને અવધ વિશેષ પ્રકારે ભિન્ન ભિન્ન પણે અન્ય સમયમાં જ થાય છે ૪-૨૦ છે
મૂä-વિજ્ઞાનતાદ ગુદ્ધિાંત સંસ્કૃતિનં ૪-૨
ભાવાર્થ–પિતાના કાર્યમાં રોકાયેલું ચિત્ત બીજા ચિત્તથી ગ્રહણ કરાય તેવી બુદ્ધિ થાય તે તે ઠીક નથી, કારણ કે જે એક ચિત્તને બીજા પછી થનારા ચિત્તથી
For Private And Personal Use Only