________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૯) કાશક નથી પણ દ્રશ્યરૂપ સર્વ બાહ્ય વિષય જડ પદાર્થોની જેમ પરપ્રકાશક છે. પરંતુ ઈદ્રિ તથા મનની સહાયતાથી થતું મતિ શ્રુત, વિગેરે જ્ઞાન સ્વપરપ્રકાશક છે જે જ્ઞાન પિતાને તથા અન્ય પ્રકાશ કરે પોતાનું તથા અન્ય પુદુગાદિ દ્રવ્યનાં સ્વરૂપને દેખાડે તે જ્ઞાન પ્રમાણુ કહેવાય છે. તે જ્ઞાન મન તથા ઈદ્રિરૂપ બારીવડે ક્ષપશમભાવ પ્રમાણે વસ્તુને જાણે છે તેમ મન તથા ઇંદ્રિયના સ્વરૂપસ્વભાવને પણ તે જ્ઞાન જાણે છે, અને તે જ્ઞાનસ્વરૂપ આત્માને પણ જ્ઞાતા જ જાણ તથા અપેક્ષાથી સાક્ષીરૂપે જાણું. તે માટે શુદ્ધોપાગમાં ગુરુદેવ જણાવે છે કે
दृश्याऽदृश्यपदार्थेषु, साक्षिण उपयोगिनः । मनोवाकायचेष्टासु, प्रारब्धेष्वपि साक्षिणः॥१॥
દેખી શકાય તેવા તથા ન દેખાય તેવા પદાર્થોનું જ્ઞાન થવામાં ઉપયોગી એ આત્મા સાક્ષીરૂપે છે, તેમ મન, વચન, કાયાદિકની ક્રિયા-ચેષ્ટા થવામાં પ્રારબ્ધ કર્મના યેગે શુભ અથવા અશુભને અનુભવ થવામાં આત્મા સાક્ષીરૂપે જ છે પરંતુ તે કાર્યમાં રાગ-દ્વેષને ધારણ કરાય તે કર્મબંધ થાય છે કે ૪–૧૯ છે
सूत्रं-एकसमये चोभयानवधारणम् ॥ ४-२० ॥
ભાવાર્થ_એક સમયમાં એક સાથે જ્ઞાતા-ચેતન અને ચિત્ત તેમજ ખાદ્ય પદાર્થોને બંધ થતું નથી એમ ભગવાન મહર્ષિ પતંજલિજી માને છે તે યુક્ત નથી. બાહ્યવ્યવહારમાં પણ
For Private And Personal Use Only