________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૮ )
यः कर्ता कर्मभेदानां भोक्ता कर्मफलस्य च । संसृता परिनिर्वाता, सह्यात्मा नान्यलक्षणम् ॥ १ ॥ અથ—જે કમ ભેદાનેા કર્તા હાય તથા તેકના ફળના વિપાકાઢયે ભાગવનારા હોય, તેને કર્માંના કરવાપણું તથા ભોગવવાપણું હોય છે, તેથી તેને સંસારમાં ભમવાપણું છે અને તે કમના સમૂલથી ક્ષય કરીને મુક્તિમાં જેને જાવાપણુ હોય તે જ આત્મા કહેવાય, તેનું કાઇ બીજું લક્ષણ જ નથી. આ પ્રમાણે હાવાના કારણે નવી નવી પર્યંચપાવતના થતી હાવાથી આત્મા પરિણામી જ સિદ્ધ થાય છે, પણ તેમાં અપરિણામીપણું જણાતુ નથી. દરેક દ્રવ્ય સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવના, અપેક્ષાથી સ્વગુણુપર્યાયમાં પરિણામી છે. પરદ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી અપરિણામી છે, એમ નિશ્ચય માનવુ, તે આત્મા-પુરૂષ તાદાત્મ્યભાવે જ્ઞાનમય હાવાથી તે આત્માનુ હંમેશાં જ્ઞાનત્વ અભાષિત જ રહે છે. એ પ્રમાણે વીતરાગ પરમેશ્વરના વચનથી યથાર્થ સિદ્ધ થાય છે. ૫૪–૧૮૫
"
ચિત્ત જેમ વિષયના એધમાં કારણ થાય છે તેમ પેાતાના આધમાં પણ અગ્નિની પેઠે કારણ થવુ જોઇએ તે વસ્તુવરૂપ જણાવે છે.
સૂત્ર-ન તત્ત્વામાાં દયરવાર્ । ૪-॰૧ ॥ ભાવા–તે ચિત્ત-મન પણ ઘટપટાદિક પુદ્ગલ વસ્તુમય હોવાથી પેાતાના પ્રકાશ કરી શકતુ” નથી, તેમજ ઇન્દ્રિયે! પણ પેાતાના પ્રકાશ કરી શકતી નથી તેથી સ્વપ્ર
For Private And Personal Use Only