________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૭ )
ન પણ હાય તેથી આત્માને જ્ઞાન થાય છે, તે કારણથી ઇંદ્રિયાથી થતા જ્ઞાનમાં શબ્દતાદિ વિષયા જ્ઞાન જાણવામાં આવતા નથી. પરંતુ આત્મા સ્વપુરૂષાથૅવડે મિથ્યાત્વ, અવિરતિ, કાષાય તથા અશુદ્ધ ચેગના સર્વથા ક્ષય કરી ક્ષાયકભાવના દર્શન તથા યથાખ્યાતચારિત્રયેાગથી સવા ઘાતીકમના ક્ષય કરી કેવલજ્ઞાન, દનવડે ભૂત, ભાવી વમાન કાલના પર્યાયથી ચુક્ત સર્વ દ્રવ્ય ગુણુ આદિ પદાર્થાને જાણે છે, દેખે છે, નિરાવરણ દશામાં પ્રગટેલા જ્ઞાનદર્શનની એવી અપૂર્વ શક્તિ છે કે જેથી શબ્દ, રૂપ, ૨૪, ગંધ, સ્પર્શે વિષયાના સદા આત્મા જ્ઞાતા થાય છે, તેમ સર્વજ્ઞત્વ સિદ્ધિ અવસ્થામાં પણ આત્માના સહુજ ગુણુ હાવાથી કાયમ જ રહે છે. પરમગુરૂ શ્રી બુદ્ધિસાગરસૂરિજી જણાવે છે કે—ઘાતિ કરમના નાશથી પામ્યા હૈ, કેવલજ્ઞાન ગુણમહંત કે! ત્રણ ભૂવનના ભાવને સમયે જાણે ડા ચિદાનંદ ભદ'ત કે. જીનવાણી ચિત આણીયે ॥ ૧॥ દ્રવ્ય ગુણ પરિયાયનાજ્ઞાતા જ્ઞાને ઢા પરમાતમ તેડુ કે, ભેદ ત્રીજો એ આત્મને, તેણુ' નિત્ય રાખા નેહુંકે, છનવાણી ચિત આણીયે. અપરિણામી ફૂટસ્થ જે આત્મા હોય તે કોઇ વખત જ્ઞાનશક્તિના સંબંધ કરી શકે નહિ, સદા તે અજ્ઞાત જ રહે તેથી વધારામાં જડ-અચૈતન્યસ્વરૂપી થાય, તે માટે આત્મા પિરણામી છે. નવા નવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીય ઉપયાગરૂપ આત્મગુના પર્યાયને પ્રાપ્ત કરતા હોવાથી તેના પરિણામી સ્વભાવકાયમ જ છે, જ્યારે સ'પૂર્ણ. આત્મયેાગમાં ન આવે ત્યાંસુધી વિભાવપર્યાયને કરે છે, કહ્યું છે કે—
For Private And Personal Use Only