________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૬ )
सूत्रं सदा ज्ञाता वित्तवृत्त यस्तत्प्रभोः पुरुषरूपाऽपरिणामित्वात्। ४-१८
ભાવા—ચિત્તની વૃત્તિએ સદા-સર્વકાલમાં તે ચિત્ત-જ્ઞાનના સ્વામી આત્મા-પુરૂષને સવ વસ્તુઓના જ્ઞાતા અનાવે છે, પરંતુ પુરૂષ અપરિણામી હોવાથી ચિત્તજ જ્ઞાનાકારે પરિણામને પામે છે આત્મા-પુરૂષ ફૂટસ્થ રૂપે અપરિ શામી રહે છે, તેમ જે સૂત્રકાર તથા ભાષ્યકારનું માનવાપણું છે તે અહિં સંભવતું નથી; કારણ કે શ્રીમાન્ યશેાવિજયજી વાચક્રપ્રવર તે સંબંધી ટીકામાં જણાવે છે કે અનંત વસ્તુઓને જ્ઞેયાકારે વિષય કરનાર જ્ઞાનસ્વરૂપ ચિત્તને સદા આત્મામાં ધરૂપે પરિણામ પામવાપણું છે, તેથી તે જ્ઞાનની પેઠે . આત્મા તત્સ્વરૂપ હોવાથી પરિણામી સ્વભાવવાળા જ છે. તે કારણથી અપિરિણામીપણું સિદ્ધ થતુ નથી. આત્મા-પુરૂષ જ્ઞેયાકારે પરિણામને પામે છે, તેથી આત્માને પરિણામી માનવામાં ખાધ દેખાતે નથી. કારણ એ છે કે ચિત્ત જ્ઞાનસ્વરૂપ જ છે અને જ્ઞાન તે આત્માને સહુજ ધર્મ છે અને સદા આત્માની સાથે જ રહે છે, તેથી આત્મા કદાપિ અજ્ઞાત-જ્ઞાન વિનાના જડ નથી થતા. પરંતુ જ્ઞાનાવરણીય કર્મીના વિચિત્ર યાપશમ ભાવનાચેાગે શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે વિષયવાળા પદાર્થાને સબધ ઇન્દ્રિયેાથી થતા વ્યંજનાવગ્રઠ, અર્થાવગ્રહ, ઇંડા, અપાય તથા ધારણાદિક મતિજ્ઞાન સાથે કાયમ નથી રહેતા. કાઇ વખત તેના ઉપયાગ તે વિષય ઉપર પણ હેય, અને કોઇ વખત
For Private And Personal Use Only