________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૫ )
પણ ચિત્ત-મનથી થતા જ્ઞાનને તે બાહ્ય વસ્તુની ઉત્પત્તિ, વિનાશમાં જરા પણ કારણતા નથી જ. તેથી સર્વ દ્રષ્યગુણપર્યાચવર્ડ યુક્ત ડાવા છતાં સર્વ આત્માએ ત્રણે કાલમાં જ્ઞાનથી ગ્રહણ ન કરી શકે તે તેથી તે વસ્તુઓમાં પ્રમેયતાના અભાવ થવાથી તેનુ' જ્ઞાન અપ્રમાણિક થાય તેનુ શુ કરવુ ? આ શંકા ઉદ્ભવે છે ! ૪–૧૬ ૫ તેના ઉત્તર આપતાં સૂત્રકાર જણાવે છે કેसूत्र - तदुपरागापेक्षित्वाच्चित्तस्य वस्तुज्ञाताऽज्ञातम् ॥ ४-१७॥ ભાવાર્થ:—બાહ્ય તથા અભ્ય તર જ્ઞાનવૃષ્ટિ ના સ''ધની અપેક્ષા રાખ્યા વિના સર્વ વસ્તુએ દ્રવ્યથી નિત્ય હોવા છતાં પર્યાયવડે સ્વાભાવથી ઉત્પન્ન અને નષ્ટ થાય છે, તેથી તે થવામાં મન ચિત્ત, ઈદ્રિયા, જ્ઞાન કે આત્માની સાથે સંબંધ નથી તે પણ જે જે વસ્તુ ગુણુપર્યાયદ્રવ્યની સાથે મનચિત્ત, ઇઇંદ્રિયાથી, થતા જ્ઞાનમાં જ્ઞાનાકારે સંબધ થાય તેના આત્મા જ્ઞાતા થાય છે, કારણ કે આત્માના જ્ઞાનાપયેગ રૂપ સ્વભાવ છે, તેથી સવ વસ્તુને જાણવાપણું રહેલું છે પરતુ જ્ઞાનાવરણીય કમ ની પ્રકૃતિને જેટલા અંશે ક્ષયે પશમભાવ થાય તેટલા પ્રમાણમાં જ્ઞાનશકિત જાગે છે, જેટલુ' આવરણુ ખાકી હાય તે વિષયમાં આત્મા અજ્ઞાત રહે છે તેથી એમ માનવું જોઇએ કે આવરણ હોવા છતાં વસ્તુને સબંધ થાય તે પણ તેનું યથાર્થ જ્ઞાન ન થાય અને આવરણના જો ક્ષય થએલા હાય તેા વસ્તુના સયેગા ક સંબંધ વિના પણ યથાર્થ બેષ થાય છે ૫ ૪-૧૭ ૫
For Private And Personal Use Only
31