________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૪ )
અર્થ :પુદ્ગલમાં તા સદાય, વિભાવિક પરિણામતા વર્તે છે ત્યારે આત્મામાં વિલાવિક પરિણામે અશુદ્ધોપયોગ અવસ્થામાં વર્તે છે, અને શુદ્ધોપયાગ અવસ્થામાં સ્વાભાવિક પરિણામે જ્ઞાન, દર્શન, ચારિત્ર-માન ગુણમય સદા પ્રગટપણે તે છે, એમ વિભાવિક તથા સ્વભાવિક પરિણામા ભિન્ન ભિન્ન સ્વરૂપતાવાળા છે, તેમાં જ્યારે સ્વભાવિક પરિણામની ધારા ચાલે છે, ત્યારથી સદા શુદ્ધોપયેગી આત્મા ગણાય છે માટે હું આત્મન્ ! વિભાવિક પરિણામને આત્મસ્વરૂપથી ભિન્ન જાણીને સ્વભાવિક પરિણામને તું કર ? તેથી સદા આત્માન ને ભગવનારે થઇશ. ૫ ૪-૧૫ ॥
सूत्रं न चैकचित्ततन्त्रं वस्तु तदप्रमाणकं तदा किं स्थात् ४-१६ ભાવાથઆ જડ ચેતનમય જગતમાં અનાદિ કાલથી અનંત વસ્તુઓ ઉત્પન્ન થતી અને નષ્ટ થતી જોવાય છે એટલે જે પુદ્ગલવસ્તુએ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ વનસ્પતિ, દેવ, નારક, તિ``ચ, માનવસમુદાયના શરીરરૂપે તથા જડ પરમાણુના જથ્થારૂપે થઇને સૂક્ષમ તથા મહાન સ્કંધપણાને ધારણ કરીને ઈદ્રિયા તથા ચિત્ત-મનની સહાયતાથી તે તેવા યાપશમ ભાવના જ્ઞાનદર્શનના ઉપયેગવડે આત્મા પ્રત્યક્ષ કરી શકે છે, પણ તે ચિત્તના અવલંબન માત્રથી જ ઉપજે છે, તેવા ખાસ નિયમ નથી પરંતુ તે જડ, ચેતન વસ્તુ આત્મજ્ઞાનમાં જ્ઞેયાકારે ઉપયાગથી ઉપજાવે છે અને તેના ઉપયાગ છે।ડતાં જ્ઞેયાકારથી નષ્ટ થાય છે,.
For Private And Personal Use Only