________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૧
ભાવા:-ઉપર કહ્યા તે સર્વ તામસ, રાજય તથા સાત્ત્વિક ગુણ્ણાથી યુક્ત આઠે કર્મના સમુદાયના પુદ્ગલ ન્યા છે. તે વ્યક્ત-શુભ વા અશુભ ફૂલ આપવારૂપે પ્રત્યક્ષ થઈને અનુભવાય છે. તેમજ બંધાઈને સત્તામાં રહ્યા છે તે ભવિષ્યમાં ફૂલ આપવાના હાવાથી વર્તમાનમાં પરાક્ષ હોવાથી સૂક્ષ્મ રૂપે જાણવા તે કર્માંસમુદાયમાંથી જે જે ક્રમ ભાગવાઈને ભૂતકાલીનરૂપે નષ્ટ થયા છે, જે સત્તામાં છે તે ભવિષ્યમાં કુલ આપવા માટે વ્યક્ત થશે, તેના આત્મા સાથે સંબંધ છે. અને ભૂતકાલીન તા આ માથી ભાગવાઈને ભિન્ન થયેલા છે તે ક્રર્માંદલા વિપાકકાલે ઉદયમાં આવીને શરીર ઇંદ્રિય, મન, શ્વાસેાશ્વાસ, આયુધ્યાદ્રિ રૂપે વ્યક્ત બનીને-પરિણમીને શુજા વા અશુભ પુન્ય, પાપ આદિ કમના ફળરૂપે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપચેોગ વિગેરે આત્માના ગુણ્ણાને ઢાંકીને રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દરૂપે અનુકૂલ તથા પ્રતિકૂલ વિષયના ભાગમાં નિમિત્ત અનીને કા સાધક થાય છે. તે કારણે વ્યક્ત અથવા સૂક્ષ્મરૂપ કદલાના સમુદાય આત્મગુણુરૂપ નથી પણ ખાહ્યષ્ટીવંતજના, તેવા પરિણામને આત્મગુણરૂપે માને છે. ૪-૧૩ા પૂર્વ-પશિમેવાતૢસ્તુતત્રમ્ ॥ ૪–૧૩ ॥
ભાવાર્થ: પુદ્ગલામાં અનેક સ્વરૂપે પરિણામ પામવાના સ્વભાવ-ગુણુ હાવાથી વસ્તુતત્ત્વથી પુદ્ગલરૂપ રાજસ, તામસ, સાત્ત્વિક આદિ ગુણથી યુક્ત એક પ્રકૃતિસ્વરૂપ જ તે પુદ્ગલા છે. શ્રી હેમચંદ્રસૂરિજી જણાવે છે કે
For Private And Personal Use Only