________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૯ )
સુધી સવથા બીજરૂપે ક્ષય ન થાય ત્યાં સુધી રહેશે. સ્વાદરષ્ટિથી શ્રીમાન્ યશેાવિજયજી વાચકપ્રવર જણાવે છે કે દ્રવ્ય, પર્યાયવની અપેક્ષાએ કાલના ભૂત, વર્તમાન તથા ભવિષ્યત્ એમ ત્રણ ભેદ કહેવાય છે એટલે કાલ દ્રવ્યથી અનાદિ છે પણ તેમાં પૂભૂત પર્યાય નષ્ટ થયા પછી વમાન પર્યાય ઉપજે છે. ભવિષ્યત્ પર્યાય ઉપજશે તે અનેકાંત દૃષ્ટિથી સત્ય છે પણ એકાંતે તે સથા નિત્ય અથવા અનિ ત્ય નથી, તેની સાથે પાંચ કારણેાના સમુદાયવડે આત્મા અનેક પ્રકારના કાર્ય કરતા છતા નિત્ય અનિત્યપણાને ધારણ કરે છે તે પાંચ કારણેાના સમવાય આ પ્રમાણે છે તે આત્મપ્રદીપ ગ્રંથમાં પરમગુરૂ શ્રીમાન્ બુદ્ધિસાગરસૂરીશ્વર આ પ્રમાણે જણાવે છે—
स्वमावो नियतिः कालस्तुर्यं कर्मेति कारणम् । પ્રથમ; પદ્મમોજ્ઞેય-૨ સૈફ છાયાવાદ !! ૧૮ ॥
અ:— કાર્ય થાય છે તે દરેકમાં સ્વભાવ, નિયતિ, કાલ, તથા કમ, ઉદ્યમ-પુરૂષાકાર અથવા પુરૂષા ની જરૂર પડે છે, પાંચમાં કોઇ ગોણ અને કાર્ય મુખ્ય પશુ હાય છે, તે કારણે કાલ, સ્વભાવ, નિયતિ, પુરુષાકાર (પ્રયત્ન) તથા કરૂપ પાંચ સમવાય નિમિત્તોના ભેદ-પ્રકારાનેા આત્મા સાથે સંબ ંધ છે, તેના ચેાગે અનેક પ્રકારના વિચિત્ર શુભાશુભ ભાગને અનુભવે છે તેથી દરેક આત્મામાં આઠ ક્રમની પ્રકૃત્તિ વિપાકની અપેક્ષાએ તથા આત્મરૂપ વ્યક્તિની અપે
૧૯
For Private And Personal Use Only