________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૮)
લગતા અઘાતિ ચાર કર્મ બાકી હોય તેને કમથી થપાવીને સિદ્ધ થાય એટલે અસંમજ્ઞાન સમાપત્તિને પામે છે. ૪-૧૧
અહિયાં એક શંકા ઉત્પન્ન થાય કે અસતને સંભવઉત્પત્તિ નથી થતું, સત-શાશ્વત પદાર્થોને વિનાશ નથી થતું એમ દ્રવ્યમાં દેખાતું હોવાથી, જે વાસના સત હોય તે તેને નાશ કેમ થાય ? અસત હોય તે જીવાત્માઓને પીડા દુઃખ આપનારી કેમ થાય?તેને ઉતર આપતાં જણાવે છે કેसूत्रं-अतीतानागतं स्वरूपतोऽस्त्यिध्वभेदाद्धर्माणाम्॥४-१२ ।।
ભાવાથ–આત્માની સાથે કર્મ તથા તે સંબંધી વાસનાને સંબંધ પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે, વર્તમાનમાં પણ તેના ફલરૂપે ઉદયમાં આવેલ વિપાકે ગવાય છે. વળી શુભ વા અશુભ અધ્યવસાય-મનના પરિણામોને યોગે નવા બંધાય છે. તેને ભૂતકાળમાં જ્યારે ઉદય આવશે ત્યારે જોગવશે કારણ કે તેના ઉપાદાન કારણ જેને બીજરૂપે જાણીએ છીએ તે રાગદ્વેષ, મોહ, માયા, કામક્રોધ વિગેરેને આત્મા સાથે પ્રવાહથી અનાદિ સંબંધ છે. કાલિક સ્વરૂપે વિજાવિક દશામાં આધારરૂપ ધર્મિ આત્મામાં આધેયરૂપ કર્મ સ્વરૂપ ધર્મસત્તાથી રહે છે તે જ વિપાકઉદયે આ ત્માને સુખ દુખ આપવામાં સમર્થ થાય છે. એટલે જ પુર્વના ભેગને નાશ કરાય નવા અધ્યવસાયગે બંધાય એમ કમ તથા તેની વાસના પ્રવાહરૂપે અનાદિથી જ્યાં
For Private And Personal Use Only