________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૭ )
ભાગવે છે. તે વાસનારૂપે પણ ભાવક'નું પ્રવાહથી અનાદિપશુ જાણવું. પશુ તે કર્મવાસના સંસ્કાર અનુભવ અબાધિત અનાદિ નથી, પૂર્વ નાશ થાય. વળી નવા કર્મસંસ્કાર બંધાય તેમ પ્રવાહથી તેનું અનાદિપણું ૫૪-૧૦૫ सूत्रं - हेतुफलाश्रयालम्बनैः संगृहीतत्वादेषामभावे तदभावः ॥ ४ - ११॥
ભાવા—હેતુ કુલ ભાવે રહેલી હેતુરૂપે વાસનાસ્વરૂપ રાગદ્વેષમય ભાવ કમથી આઠ પ્રકારના જ્ઞાનાવરણીયાદિ દ્રવ્ય કનું બંધાવું, તેના વિપાકયથી રાગ દ્વેષાદિક વાસનારૂપ ભાવ કર્મનું પ્રગટવુ, વળી તેનાથી આઠ કર્મનું બંધાવુ એમ પરસ્પરના આલંબનથી પરંપરાએ ક્રમને સંગ્રહુવાપણું અનાદિ કાલથી ચાલતું આવે છે. તેને આત્માપુરુષ મિથ્યાત્વ, અજ્ઞાન,અવિરતિ, કષાયયોગ, રાગદ્વેષ, કામ, ઇચ્છા, માયા વિગેરે ભાવક રૂપ વાસનાને ક્ષય કરી અન્યતા ખ્યાતિ-રૂપ ભેદજ્ઞાન-સમ્યગ્દર્શનને પામે. યમ, નિયમ; આસન, પ્રત્યાહાર,ધ્યાન,ધારણા, સમાધિરૂપ યોગના અભ્યાસ કરે; મનમાંથી ભાગની વૃત્તિને છેડે; આત્મસ્વરૂપમાં સ્થિરતા લાવી આવતા કર્મોને સવરભાવે સ્થિર કરીને ક રૂપ આશ્રવને રાકે; તપઃ સ્વાધ્યાય ધ્યાન-પરમાત્માનું તથા શુદ્ધાત્મસ્વરૂપનું ધર્મ તથા શુકલરૂપ ધ્યાન કરે ત્યારે પૂર્વકાલે ખાંધેલા સવ કર્મના મૂલમાંથી અલાવ થાય, કની સત્તા-વાસનાના ક્ષયથી નવા ન બધાય ત્યારે આત્મા શુદ્ધ થઇને કૈવલ્યજ્ઞાનન્દનને ક્ષાયકભાવે પ્રગટાવીને શરીરને
For Private And Personal Use Only