________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૬ )
તેથી સ્મૃતિમાં સંસ્કાર ઉપાદાન કારણ હોવાથી અપેક્ષાએ એકરૂપતા કહેવાય. તેમ જ એ પણ એકાંત નિયમ નથી કે પૂર્વે અનુભવેલા સંસ્કારની પૂર્વે અને તે પછી તેને સ્મૃતિ થાય? પણ પાછલા-પૂર્વે, પૂર્વેના પાછળ પણ યાદી-સ્મૃતિમાં આવે છે. મોહજન્ય ભેગે ઉદયમાં આવે ત્યારે જ ભગવાય છે. પૂર્વે પાછળનો નિયમ નથી. ૪-૯૫ सूत्रं-तासामनादित्वं चाशिष। नित्यत्वान् ।। ४-१०
ભાવાર્થ –તે સ્મૃતિઓ મોહનીય આદિ કર્મની વાસનારૂપ છે. તેનું પરંપરાગતપણું હોવાથી વટ-બીજની પેઠે કાર્યકારણને પરસ્પર સંબંધ હોવાથી અનાદિપણું જાણવું. તે આવી રીતે–તે વિષયભોગોથી પ્રગટતા તેવા પૂર્વે ભેગવેલા ભેગની પ્રત્યક્ષતાથી નહી પણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા અશુભ ગ સંસારમાં રહેલા જીવને અનાદિકાલથી લાગેલા હોવાથી રાગદ્વેષ, રૂ૫ ભાવ કર્મ કે અશુભ અધ્યવસાયરૂપ છે તેના બળથી આત્મા નિત્ય એવું ઈચ્છે છે કે મારે સુખ જોઈએ. દુઃખ ન હોવું જોઈએ સુખ મેળવવું, દુઃખ દૂર કરવું તેવા અધ્યવસાય હોવાથી સુખ મેળવવા દુઃખ દૂર કરવા આ રૌદ્રધ્યાન કરે છે તે પણ અનાદિ પ્રવાહની અપેક્ષાએ છે, કારણ કે જે જે કર્મ ફલરૂપે ભેગવતા શુભ વા અશુભ અધ્યવસાયના સહચારથી નવા નવા બાંધે છે, ઉદય આવીને તેને ગ્ય વિપાક સમયે
For Private And Personal Use Only