________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૫)
મળે છતાં પણ મધ્યસ્થતા રાખી આત્મઉપયોગમાં જે ગી રમણતા કરતા હોય તે પૂર્વે બાંધેલા કર્મવિપાકને સમત્વભાવે ભગવી, ક્ષય કરી, નવા પાપમય સંસ્કારને પ્રાપ્ત નથી કરતે તેથી જલદી મુક્ત થાય છે, તેને જ આત્માનંદ વહેલા પ્રાપ્ત થાય છે તેમ નિશ્ચય માનવું છે ૪-૮ છે सूत्र-जातिदेशकालव्यवहितानामप्यानन्तर्य
स्मृतिसंस्कारयोरेकरूपत्वात् ।। ४-९
ભાવાર્થ – જાતિ એટલે જન્મથી મનુષ્ય, દેવ તિર્યંચ પશુ, પક્ષી વિગેરે યોનિમાં અવતરેલા આત્માની દિશા બદલાયેલી હેય દેશ-ક્ષેત્ર ભારત, ચીન, જાપાન, બ્રહ્મ, અફઘાન વિગેરે દેશના વિભાગમાં રહેલો હોય, કાલ-બાલ, યુવાન, વૃદ્ધ અવસ્થા હય, પૂર્વ ભેગવેલા ભેગને
ગ્ય સાધનને અભાવ હોય તે પણ પૂર્વકાલમાં અનુભવેલા ભેગવેલ વિચારેલ સંસ્કારો દેશકાલ જન્માદિ જાતિથી દબાઈ ગયેલા હોય છે તે પણ તેની અનુકૂળતા મળતાં અકસમાત પ્રગટ થાય છે, સ્મરણમાં આવે છે તેથી એમ માનવું જોઈએ કે તે સંસ્કાર, અવગ્રહ, ઇહા, અપાય, ધારણું સ્વરૂપ મતિજ્ઞાનના પરિણામે છે તેમાં ધારણા વડે દૃઢ થયેલ યાદીરૂપ છે તેને કાલનું આવરણ આવેલું હોય છે તે પણ સૂક્ષમ રહેલા સંસ્કારે તે વસ્તુ પ્રત્યક્ષ થતાં મૃતિમાં આવે છે. કાલ-ઉમરની પરિપાક અવસ્થામાં પણ મોહને ઉદય તે પૂર્વબંધ કર્મના સંસ્કારથી થાય છે
For Private And Personal Use Only