________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૪) વડે ત્યાગ કરીને અપ્રમત્તભાવે ચારિત્ર યોગને આરાધતાં ધમ ધ્યાન તથા શુકલધ્યાન ધ્યાવતાં શુભ વા અશુભ કમકિયા તથા આશ્રવના કારણરૂપ અધ્યવસાયનો અભાવ થાય છે એટલે શુદ્ધ આત્મસ્વરૂપના પરિણામે તેવા પ્રકારના રોગીઓને વર્તે છે. ૪-ળા
मूत्र-ततस्तद्विपाकाऽनुगुणानामेवाऽभिव्यक्तिर्वासनानाम् ॥४-८॥
ભાવાર્થ-પૂર્વ સૂત્રમાં જે ચાર પ્રકારના કર્મ-કિયા બતાવી છે, તેમાંથી એથી શુદ્ધ અધ્યવસાયરૂપ ક્રિયા યેગીને સંભવે છે, બાકીની ત્રણ પુન્ય, પાપ, પુન્ય પાપ મિશ્ર એમ ત્રણ ક્રિયા શુભ તથા અશુભ કર્મબંધમાં હેતુભૂત થઈને રાગ, દ્વેષ, મિથ્યાત્વ, અવિરતિ હાસ્ય, કામ, ક્રોધ વિગેરે ઉત્પન્ન કરી તેના ફલરૂપ આઠ કમને બંધ કરે છે તે કમને વિપાક જ્યારે ભેગ સંબંધી કાલમાં પરિપાકરૂપે પ્રગટ થાય ત્યારે તીવ્ર, મંદ, મધ્યમ કે જેવા ભાવે બંધાયે હોય તેવા રસથી યુક્ત થઈને વિપાકોદય કરવા વ્યક્ત થાય છે. તેવા પ્રકારની કૃષ્ણ, નિલ, કાપિત, તેજસ પ શુકલા એમ છ લેશ્યાથી યુક્ત વાસનારૂપ આ રૌદ્ર વિગેરે અશુભ ધ્યાનવડે યુક્ત થઈ દેવ, નારક, તિર્યંચ, મનુષ્ય નિમાં પણ તેવા અધ્યવસાયથી યુક્ત થઈને ઉપજે છે, પરંતુ પુન્ય પાપ વિષયના અધ્યવસાય જ્યાં ન હોય આત્મસ્વરૂપ માત્ર જ વિચારાતું હેય તેવા મૈત્રા, પ્રમેહ, કરૂણા, માધ્યસ્થ ભાવનાવડે સર્વ જીવને આત્મ સમાન માની રાગઢના કારણ
For Private And Personal Use Only