________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૦)
પિતાની માતાના મંત્રોગે શ્રીચંદ્રરાજ કર્કટપણે થયે હતે. પુરૂષ સ્ત્રીપણે અને સ્ત્રી પુરૂષપણે દેખાય છે. દેવાદિના પ્રસાદથી કામદેવ સમાન સુંદર રૂપ પ્રગટે છે, પણ અન્ય જાતિપણાને જન્મ સ્વરૂપતાને ધારણ નથી કરતા. તપસંયમના બળથી વૈક્રિય લબ્ધિવડે ઈચ્છા પ્રમાણે રૂપ ગમન કરી શકે છે, પણ નવીન ભવસ્વરૂપતા નથી આવતી મા-રા सूत्रं-निमित्तमप्रयोजकं प्रकृतीनां वर्णभेदस्तु ततः
ત્રિવત ૪-રૂા.
ભાવાર્થ -આત્માઓ જે જે સ્વશુદ્ધતા કરવાની પ્રવૃત્તિ કરતા હોય છે, તેમાં જે લાલ થાય તે વિષયમાં ધર્માદિક પુન્ય ફલ નિમિત્તરૂપે હોવાથી તેને આપણે વ્યવહારથી કાર્યસાધક માનીએ છીએ પણ તે ધર્માદિક પુગલ પ્રકૃતિમાં પ્રાજક-કાર્યસાધક નથી થતા પરંતુ તે કાર્ય જે કુદરતથી થતું હોય તેમાં જે જે આડખીલી રૂપે થઈ અંતરાય-આવરણ કરતા હોય તેવા કર્મને ભેદીને કાર્ય થવામાં ખેડૂતની પેઠે મદદ કરે છે. ખેડત આત્મ પ્રદેશરૂપક્ષેત્રમાં અધ્યવસાય રૂપ જે પાણી ને વહેવડાવાની નીકેમાં જે અંતરાયરૂપ પાપ હેય તેને દુર કરી પાણરૂપ અધ્યવસાયને પ્રકૃતિથી થતા કાર્યમાં મદદ કરે છે. હવે તે આત્મ સ્વરૂપ ક્ષેત્રમાં સ્વસ્વરૂપ આત્મ ધર્મની ખેતી વાવી છે, તેમાં પિષણરૂપ શુદ્ધાત્મ અધ્યવસાયરૂપ ધર્મધ્યાન તથા શુકલધ્યાનરૂપ અમૃતમય પાણીને પ્રવાહ તે કયારામાં પહોંચાડવામાં જે જે પ્રમાદના આવરણે આવતાં
For Private And Personal Use Only