________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૮ )
છેદ્યે ॥ ૧ ॥ હાય જાય મહિમાથકી લધિ સિદ્ધિ, અવાં છકપણે કમ આવરણ શુદ્ધિ; તપેા તેહ તપ જે મહાન દ હેતે, હાચે સિદ્ધિ સીમ'તિની જિમ સ ંકેતે “રા” જીવે ભૂતકાલમાં જે કમ સમૂહે ખાંધેલ છે તેને તથા કમબંધમાં તાદાત્મકારરૂપ રાગ, દ્વેષ, મેહ, ક્રોધ,માન, માયા, લાલ, કામ વિગેરે કષાયા છે તેને તપ ટાલે છે-આત્માથી દૂર કરે છે અને જે કમ નિકાચિત-ભાગળ્યા વિના ન જાય તેવું હાય તે પણ આ તપઃ તે કર્મને ઇધનની પેઠે ખાળી નાખે છે. તે તપ માહ્ય તથા અત્યંતર એમ એ ભેઢે છે. તેને ક્ષમા, આવ, માર્દવ વિગેરેથી યુકત આદરેલુ'હાય તે। અનને ઉપજાવનાર જે દુર્ધ્યાન-આાત્ત રૌદ્રરૂપ છે તેને ત્યજીદે છે-નાશ કરે છે તે તપના પ્રભાવથી અણિમાદિ લબ્ધિઆ તથા સિદ્ધિ પ્રગટે છે. તેને ઇચ્છીએ, તેના દુરુપયોગ ન કરીએ તેા જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, અતરાય તથા મેહુ નીયરૂપ આત્મશક્તિને રોકનારા કમ સમુદાયની શુદ્ધિ થાય છે એટલે કમસમુહ નાશ પામે છે માટે આત્મમય તે તપને તમે તપેા કે જે તપ મહાઆનંદ આપવામાં હેતુભૂત સિદ્ધિરૂપ સિમ'તિની–સ્રીને મેળવવામાં સંકેતરૂપ હોય તેવા તપને તમેા તા. વળી જણાવે છે કે–તપ એટલે શુ? તપ કાને કહેવાય ? ‘ઇચ્છારાધે સવરી, પરિણતિ સમતા ચેગે ૨૫ તપ તે એદ્ધિ જ આતમા, તે નિજ ગુણુ ભાગે ૨૫ વીરજિનેશ્વર ઉપદેશે ! આગમ ને આગમતણા, ભાવ તે જાણા સાચા રે; આતમલાવે રિ
For Private And Personal Use Only