________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૭ )
પેટનું અજીર્ણ મટે, પ્રમાદ, આળસ પણ દૂર થાય, આત માત્રા પાચનશક્તિ ઉપરાંત ભેજન કરનારને અજીર્ણ વિપાકના વેગે અનેક રોગ થાય છે તે તપવડે રસનાદિક ઈદ્રિયોને સંયમ કરનાર તેવા રેગથી મુક્ત રહે છે, માસાદિકની ઉપરાંત તપ કરનારા કષાયથી મુકત રહિ સમતા ભાવે તપ કરે તે અચિન્ય શકિત-સિદ્ધિઓને મેળવે છે વચનસિદ્ધિઓ પણ તેવા તપગીને મેળવવી મુશ્કેલ નથી. પશુ, પક્ષી, દેવ, દાનવ પણ તપથી આધીન થાય છે પરપરના જાતિવૈર પણ તપસ્વી પુરુષની સંગતિથી દૂર થાય છે તેમજ તપથી પૂર્વકાલમાં જે કઠણ કર્મ બાંધેલા હેય તે પણ દૂર કરીને મહાન પુન્ય તથા નિર્જરાકમને ઘાત કરે છે, તપથી ધ્યાનસમાધિગે ઘાતી કર્મને ક્ષય કરી મુકિત મેળવે છે. તપ એ ધર્મ, શુકલધ્યાન સમાધિમાં અતિ ઉપયોગી છે. તપથી દેવ,દાનવ મંત્ર, તંત્ર પણ સિદ્ધ થાય છે. શ્રી વાચપ્રવર યશવિજયજી નવપદમાંના તપદની પૂજાની ઢાલમાં જણાવે છે કે-“Hદુમો*મના નમો નમો ઉતરતવમરસ ” અનાદિ કાલ થી પરંપરાગત વડના બીજથી વડરૂપ વૃક્ષ જેમ લાગેલા કર્મરૂપ મહાવૃક્ષને મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવામાં સમર્થ તીવ-કઠણ તપના સમૂહરૂપ ગજેદ હાથીને નમો નમો-વારેવાર નમસ્કાર થાઓ. કારણ જણાવે છે-“ વિકાલિકપણે કમેકષાય ટલે, નિકાચિત પણે બાંધીયાં તેહ બળે; કહ્યું તેહ તપ બાહા અત્યંતર દુ ભેદે, ક્ષમાયુકત નિહેતુ દુર્ગાન
For Private And Personal Use Only