________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૬ )
આકાશાદિમાં ગમન, નારકીને અ'ધીખાનામાં પુરાવું તે જન્મથી હાવાથી જન્મજન્ય કહેવાય, તે વસ્તુતઃ પૂ. ભવે કરેલા કના જ વિપાક ભોગવાય છે ( ૧ ) શેષધિજન્ય સિદ્ધિ કેટલીક જડીબુટ્ટિ, પત્રમૂલ, છાલ, રસાયણ, પારદ વગેરેના સેવનથી શરીરને રોગ રહિત કરવું તેજ, ખલ, વીચ વધવું, મગજની વિચારણા, તર્કશકિત ખીલવવી ધ્રુવ જેવા પ્રભાવને ધારણ કરવા, અસ્ત્રશસ્ત્રના ઘાને રૂઝવવા, શરીર ઉપર ઘા ન પડવા દેવા, સમુદ્રમાં તરવું, આકા શમાં વિચરવું, દેવની પઠે સામાન્ય જન ઉપર પ્રભુતા પાડવી વગેરે શુભ પુન્યાયથી મળેલી ઔષધિની શકિત સમજવી ( ૨ ) મ`ત્રના ખળથી દેવને આમત્રણ કરી રીઝવીને, મન માન્યા આનદ ભાગ ભાગવવા, રાજ્ય સાહેબી ભોગવવી, આકાશાદિકમાં વિચરવુ તે પણ પૂ`કૃત પુન્યના વિપાકાદયથી જ મને છે (૩) તપઃ આહારાદિકના ત્યાગ કરવા, વ્રત પચ્ચખાણ કરવા જીવદયા પાલવી સત્ય ખેલવુ ચારીને! ત્યાગ કરવા, પરસ્ત્રીના સ ંબંધ મન, વચન કાયાથી ત્યજવા ગુરૂભકિત કરવી, સત્ય આગમને અભ્યાસ કરવા, પાપ કાયથી દૂર રહેવું, સના ભલા માટે મનવચન, કાયાથી પ્રવૃત્તિ કરવી, ગ્રીષ્મમાં સૂર્યની આતાપના લેવી, શીતકાલમાં પર્વત વિગેરે ખુલ્લી હવામાં રહીને ટાઢ સહવી, બાવીસ પરિસહા સહેવા; મનથી કાય-ક્રોધ માન, માયા લેાલ, રાગદ્વેષ ન થવા દેવા તે તપ કહેવાય, તેથી અનેક સિદ્ધિ-લબ્ધિ વા વિભૂતિઓ પ્રગટે છે. તપથી પ્રથમ
For Private And Personal Use Only