________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अथ चतुर्थ कैवल्यपादः
સૂત્ર–ગોધગંત્રતાઃ સમાધિના: સિદ્ધયઃ ઇ--
ભાવાર્થ-આત્માને શુભ વા અશુભ કર્મના વિપકેના ઉદયથી કેટલીક શકિતઓ સિદ્ધિઓ, લબ્ધિઓ વા વિભૂતિઓ પ્રાપ્ત થાય છે. આ સિદ્ધિઓ પાંચ પ્રકારની ગણાય છે. તેમાં જે જન્મના સહચારથી મળેલી હોય તે જન્મજ કહેવાય છે. જડીબુટ્ટી ઔષધિવડે જે શકિત પ્રાપ્ત થઈ હોય તે ઔષધિજન્ય; મંત્રના જાપથી દેવગંધ
એ વર આપ્યા હોય તે મંત્રજ તથા તપ, સ્વાધ્યાય, વૈયાવૃત્યભક્તિથી મળેલી સિદ્ધિઓ તપજન્ય કહેવાય, સમાધિ પ્રાણાયામની ઉત્કૃષ્ટતાથી જે સિદ્ધિ મળે તે સમાધિજન્ય કહેવાય છે. જન્મથી પશુપક્ષીઓને દેવ તથા નારકી જીવોને સહજભાવે શક્તિ મળે છે. તેમાં પક્ષીએને આકાશમાં ઊડવું, પશુઓને ગમન કરવું, દેવ જલચારિ છ મઘરાદિકને પાણીમાં ચાલવું નારકીને રૂપી દ્વવ્યને પ્રત્યક્ષ કરનારું અવધિજ્ઞાન થવું, તે વડે પિતાના પૂર્વાવ, શત્રુમિત્રને ઓળખવા, દેવને સ્વતંત્ર
For Private And Personal Use Only