________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૨ )
શક્તિ છે, સ્વભાવ છે તેવા લક્ષણ જેમાં હાય. તે ચૈતન્ય સ્વરૂપ આત્મા જાણવા. બીજુ` કાઇ આત્માની વિવેકતા ખતાવનારું' લક્ષણ નથી એટલે આત્મા પણ જુના ભવાદિક પાંચાના ત્યાગ કરી નવા ભવાક્રિક પર્યાયને કરતા તેમાં કથ ચિત. તાદાત્મભાવે ઉત્પન્ન થાય, પૂર્વ પર્યાય સ્વરૂપે મરણુ પામે તેમજ આત્મ સ્વરૂપે સદા અવસ્થિત રહે છે બીજા જડ દ્રવ્યમાં પણ ઉત્પાદ વ્યય થયા કરે છે માટે સર્વ દ્રવ્ય માટે ઉત્પાદ વ્યય, ધ્રૌવ્યયુક્ત સત્ સવ દ્રશ્યમાં સામાન્યતાએ એ લક્ષણ ઘટી શકે છે અને તેથી જ સંસારી તથા સિદ્ધાવસ્થામાં ગુણુ લક્ષણુના વિવેક સમજાયાથી સાંકરતા નથી આવતી, કારણ કે આત્માને પેાતાના અજ્ઞાનતાથી વિભાવિક પર્યાયથી યુકતતા હોય ત્યાં લગી સ`સારપણાની અવસ્થા છે, અને સહુજ સ્વાલાવિક જ્ઞાન દર્શનમય આત્મ પર્યાય સ્વભાવિક પર્યાય થતા હેાવાથી તે આત્મામાં પ્રથમના વિભાવિકતાથી ખાષક સ્વરૂપતા રહેલી છે. અને બીજી સ્વાભાવિક દશાથી સહજાનંદ રૂપ આત્માની દશા છે. તેથી ધ તથા મેાક્ષાદિકની વ્યવસ્થા ખરાખર સત્ય રીતે ઘટે છે. એ પ્રમાણે જિનેશ્વર પરમાત્માના સત્ય આગમરૂપ અમૃતરસનું પાન કરનારા વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજેલા હૈાવાથી હ. રતિમાળામાયો મોજ્ઞ” ઉપચારથી માનેલા ભેગને જ્યારે અભાવ થાય ત્યારે આત્મા મેક્ષના અનુભવ કરે છે તે પણ વાત સત્ય નથી. કારણુ જ્યાં જેને ઉપચાર કરાય છે ત્યાં તેવા પ્રકારના ધર્મ ગુણુપર્યાયને પામવાની ચગ્યતા
For Private And Personal Use Only