________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૧ )
સ્વરૂપ બ્રહ્મ-આત્મ પુરૂષને જણાવે છે તે પણ કૂટસ્થ વરૂપ માનતાં અગ્ય લાગે છે. તે દેષને ઉદ્ધાર કરવા માટે અસત્ આદિની નિવૃત્તિથી સ૬ આદિનું સ્થાપન કરશે તે ચિત્તની વ્યાવૃત્તિથી ચિત્ત-સત્વને દૂર કરવાથી અને ચિત્તત્વ-જડને પણ સ્વીકાર આવે છે તેથી ચિત્તત્વ સામાન્યની સિદ્ધિ ન થઈ શકે માટે જે તમે ચિત્તત્વની સિદ્ધિ માટે—“ કાવ્યધોષયુ સ”
અર્થ-–જે દ્રવ્ય-આત્માદિક છે તે ઉત્પાદ-ઉત્પત્તિ તથા નાશ પર્યાયની અપેક્ષાએ હોવા છતાં દ્રવ્યત્વની અપેક્ષાએ નિત્ય હેવ તે સદ્-સાચું દ્રવ્ય ગણાય. તે પ્રમાણે ગુણસ્થાનક પ્રકરણમાં બતાવ્યા પ્રમાણે સંદુ-દ્રવ્ય સામાન્યનું લક્ષણ સર્વ જગ્યાએ સિદ્ધ થાય છે. કહ્યું છે કે –
यः कर्ताकर्मभेदानां, भोक्ता कर्मफलस्य च । સંઘતા પરિનિર્માતા, ન ઈંરિમા નાગાલા ? . .
જે જ્ઞાનાવરણીય કમ ભેદોને કર્યા છે તેથી જ તે કમરના ફલ જે શુભ યા અશુભ હેય તે વિપાકના ઉદયે આવે છતે ભોગવનારો છે જ્યાં સુધી કર્મને સંબંધ હેય ત્યાં લગી સંસારમાં નવા નવા દેવ માનવાદિક ભવ કરીને ભમનારો છે અને આત્મસ્વરૂપને ઉપગ આવ્યાથી વિવેક જાગે ત્યારે કર્મબંધના કારણેને સંવર કરી ચારિત્ર, તપ,સ્વાધ્યાય, દયાયેગે પૂર્વ બંધાયેલા કમ સમૂહનો ક્ષય કરીને સંસારથી મુકત થાય તેવી જેની
For Private And Personal Use Only