________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૭૦ )
વિદ્યાજ્ઞનિતૈઃ સંવૈwiાનુકૂતરા व्यक्त्वा शिवपदस्थोऽसौ, शक्त्या जयति सर्वगः ॥२॥ यतो वाचो निवर्त्तते, न यत्र मनसोगतिः। शुद्धानुभवसंवेद्यं, तद्रूपं परमात्मनः ॥३॥ न स्पर्शो यस्य नो वर्णो, नो गंधो न रसोयूतिः। शुद्धचिन्मात्रो गुणवान्, परमात्मा स गीयते ॥ ४ ॥
અર્થ–જે નિત્ય, વિજ્ઞાનમય-સર્વેયને જાણનાર, આનંદસ્વરૂપ (ચારિત્રવંત), શુદ્ધ બુદ્ધ એટલે જ્ઞાનવાન સ્વભાવ છે જેમને તે પરમાત્માને નમસ્કાર થાઓ. (૧) અવિદ્યા-મિથ્યાત્વ અજ્ઞાન મેહના ભાવથી જે જે વિક્રિયાવિકાર થાય છે તેથી આત્મસ્વરૂપતા જેની અબાધિત હોઈ જે કમમેલને જોઈને વ્યક્તભાવે–પ્રગટપણે શિવપદનેમોક્ષને પામેલા હોય અને જે જ્ઞાનશક્તિથી સર્વવ્યાપક હોય તે પરમાત્માને નમસ્કાર થાઓ. (૨) જ્યાં વાણી પહોંચતી નથી, જ્યાં મનની પણ ગતિ થતી નથી પરંતુ શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવને કવલ્ય જ્ઞાનદર્શનથી વેદ્યજાણવા પણું તે તેજ સ્વરૂપ પરમાત્માનું જાણવું. (૩) જેને પર્શ, વર્ણ, ગંધ, રસ વિગેરે પુદ્ગલ સ્વરૂપને ધારણ કરવા પણું નથી પણ જે શુદ્ધ ચિ-જ્ઞાન, દર્શન, ઉપયોગ આદિ ગુણવાન હોય તે પરમાત્મા કહેવાય છે. તેવું સ્વરૂપ કુટસ્થરૂપ પુરૂષ સ્વીકારતાં ઘટી શકતું નથી. તમે પણ * દિવાનાં ત્રહ્મ ” સદા ચિત્ જ્ઞાન તથા આનંદ
For Private And Personal Use Only