________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૬ )
ત્રના ક્ષાયકભાવ ચોગે અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સંપરાય તથા યથાખ્યાત ચારિત્રથી યુક્ત ક્ષીણમેહગુણ
સ્થાનકે સર્વ અંધકારરૂપ મેહ તથા જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાય કર્મરૂપ સર્વ કલેશને ક્ષય કરી કેવલજ્ઞાન, દર્શનરૂપ સૂર્ય પ્રકાશિત થાય છે. તેથી આત્મા કૃતકૃત્ય થાય છે. પછી તેને કાંઈ કરવાનું રહેતું નથી તેથી એમ સિદ્ધ થાય છે કે મતિધ્રુતજ્ઞાન તથા સમ્યગદર્શન રૂપ આત્મખ્યાતિવા અન્યતાખ્યાતિ તથા પશમભાવે ચારિત્રગને આત્મદર્શન થવામાં તથા મુક્તિ મેળવવામાં સરખાપણું છે. વસ્તુતઃ સત્ય રીતે વિચારતાં જણાય છે કે જ્ઞાનને સર્વ વિષયમાં વ્યાપકપણું છે એટલે કે જ્ઞાનને રૂપી વા અરૂપી દ્રવ્ય ગુણ પર્યાયનું બેધકત્વ છે તેથી જ સર્વ પદાર્થને યાકારે. આત્મામાં પ્રકાશમાન કરવાને સહજ સ્વભાવ છે તેમાં જે પ્રતિબંધ કેમ ન હોય તે જ્ઞાન સને યભાવે ગ્રહણ કરે છે, પરંતુ છદ્મસ્થ અવસ્થાવાળાને જ્ઞાનાવરણીય કર્મને વિચિત્ર પ્રકારને પ્રતિબંધ રહેલે છે તે જેવા પ્રકારે ક્ષોપશમભાવને પામે તેવા પ્રકારે યને યાકારે પ્રગટાવીને આત્માને જાગ્રત કરે છે, માટે એમ અવશ્ય માનવું પડશે કે જ્ઞાનને સર્વ વિષય ગ્રાહકતા અવશ્ય રહેલી છે. શ્રીમાન હરિભદ્રસૂરિ ભગવાન ગબિં. દુમાં જણાવે છે કે – ' . ' | “ શો છે જથપજ્ઞ ચાત, પ્રતિતિ - વાડદો ન થાત, જાતિવા જરૂશ”
For Private And Personal Use Only