________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૬પ )
क्लेशपक्तिमतिज्ञानान किंचिदपि केवलात् । तपःपचयनिःशेष-विशुद्धिप्रभवं हि तत् ॥१॥
અર્થ-અનાદિ કાલથી પરંપરાગત મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા ગવડે આઠ પ્રકારના કર્મદળ જે કલેશ-દુઃખ પીડા ઉત્પન્ન કરે છે તેને સમ્યગદર્શનથી યુક્ત મતિજ્ઞાન તથા ગુરૂ ઉપદેશજન્ય કૃતજ્ઞાન જ નાશ કરે છે, કલેશ મટાડે છે પણ તે કેવલજ્ઞાન કંઈ નથી કરતું તેનું કારણ કે તે સર્વ કલેશ-વિપાકેને સર્વથા વિનાશ થયા પછી જ તે કૈવલ્યની ઉત્પત્તિ થાય છે, તેથી કેવલજ્ઞાનને સર્વ કર્મને નાશ કરવામાં કારણતા નથી આવતી, પણ સવ અજ્ઞાનના સમુહરૂપ અંધકારને મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનને આત્મ ઉપગમય અપ્રમત્તભાવનું ચારિત્ર તથા સર્વ આત્મગુણરૂપ લાયકભાવમય જે ચારિત્ર છે તેને લાવવામાં તે મતિશ્રુતજ્ઞાનને જ કારણતા છે તેમ માનવું. આત્મદર્શન થવામાં તે મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનને ક્ષયે પશમભાવથી કારણતા રહેલી છે. તેથી જ મુકિત-સર્વ ક્ષય થવારૂપ મેક્ષ થવામાં પણ પરંપરાએ તે મતિ શ્રતને જ કારણુતા છે. રાત્રિના અંધકારને ચંદ્ર તથા તારાગ્રહ, નક્ષત્ર, દીપક વિગેરે દુર કરી કાર્યસાધક થાય છે, સર્વ અંધકારને સૂર્યની પૂર્વે ઉદયગત થતું અરૂણ દુર કરે છે, પછી જ સૂર્યપૂર્ણ ભાવે પ્રકાશે છે તેવી રીતે મતિ શ્રુતજ્ઞાન, ક્ષયોપશમ ભાવે આત્મદર્શન અન્યતા ખ્યાતી (સમ્યગદર્શન) જ દુર કરે છે. તેના અભ્યાસની પરંપરારૂપ અનુભવ આત્મચારિ
For Private And Personal Use Only