________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૪) મહર્ષિજી ઇશ્વરને તથા અનીવરને વિવેક જ્ઞાનવાન અને અવિવેક જ્ઞાનવાનને સત્વ તથા પુરૂષની શુદ્ધિમાં સમાનતા આવે છતે કૈવલ્ય થાય છે, તેમ જણાવે છે તે અયુક્ત છે, કારણ કે વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન થવું તે જ વિવેક જ્ઞાનરૂપ સમ્યગુ દર્શન, જ્ઞાન, શ્રદ્ધાયુક્ત હેવાથી થાય છે. તેને જ સર્વ કર્મના ક્ષય થવારૂપ ભાવચારિત્રમાં ઉપગિતા છે કારણ કે તેના બળથી જ કૈવલ્યજ્ઞાન, દર્શન, પ્રગટ થાય છે. તેમજ સંપૂર્ણ જ્ઞાન વિના સવ તથા પુરૂષમાં સામ્યપણું તથા શુદ્ધિ થતી જ નથી. વળી દગ્ધ બીજને જ્ઞાનની અપેક્ષા નથી એમ કહેવું પણ છેટું છે, કારણ કે
જ્યારે કર્મના બીજરૂપ રાગ, દ્વેષ, મોહ, કામ, ક્રોધ, માન માયા લેભ વિગેરેને આઠ કર્મ બંધનમાં તાદામ્ય કારણુતા રહેલી છે તે જ્યારે બળી જાય ત્યારે સંસારની ભ્રમણતા નવી ન બંધાય પણ તેની જ્યાં સુધી સત્તા હોય ત્યાં સુધી કૈવલ્યમાં પ્રતિબંધકતા રહે છે. તેને જ્યારે નાશ થાય ત્યારે કેવલજ્ઞાનદર્શનની પ્રગટતા કેઈથી દૂર કરી શકાતી જ નથી, તેથી જે પૂર્ણ, કૃતકૃત્ય થયા છે તેઓને કઈ વસ્તુની અપેક્ષા નથી તે પણ પ્રતિબંધકતાને અભાવ થવાથી તે યોગના ફળરૂપ કેવલજ્ઞાનદશના પિતાની સામગ્રોથી સિદ્ધ થાય છે. પણ પ્રજનમાં ખામી આવશે માટે તેવા ભયને લીધે તેવા પ્રકારના ફળને આપનારી સામગ્રી કાર્ય ન ઉત્પન્ન કરે? એ કદાપિ બન્યું નથી. તે માટે આ પ્રમાણે કહ્યું છે કે
For Private And Personal Use Only