________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૩ )
વરણીય, દશનાવરણીય તથા અંતરાયને પણ ક્ષય કરી પરમ કૈવલ્ય કેવળજ્ઞાનદર્શનને મેળવે છે, પૂર્વ પ્રાપ્ત કરેલુ વિવેકજ્ઞાન જે થાપશમલાવતુ' છે તે તથા ભાગની આ શક્તિરૂપ અવિવેક જ્ઞાન નાશ થાય, ત્યારે પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટે છે, અને સત્ત્વરૂપ બુદ્ધિ, જ્ઞાનના તથા શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાંવજ્ઞાન પણ તે કેવલજ્ઞાન,દર્શનમાં સમાવેશ થઇ જાય છે. જુદા રહેવા પામતા નથી. જેમકે સૂર્ય પ્રગટે છે ત્યારે અન્ય ગ્રહ,તારા નક્ષત્રના અભાવ જણાય છે તેમ કેવળજ્ઞાન આત્મામાં પ્રગટે છે ત્યારે અન્ય જ્ઞાન તેમાં અંતર્ભાવ થાય છે.અત્રે શ્રીમાન વાચકપ્રવર કહે છે તે જણાવીએ છીએ પ્રથમ જણાવવાનું કે આ ત્રીજા વિભૂતિપાદમાં યોગના અભ્યાસ કરવાથી મન, શ્વાસ, ઇંદ્રિયા ઉપર જય કરવાથી કષાય ઉપર જય કરવાથી યમનિયમ કરવાથી અનેક ઐશ્વય વિભૂતિ સિદ્ધિઓના લાભ પ્રાપ્ત થાય છે તેમાં અશ્ર્વય લબ્ધિરૂપ જાણવુ તેમાં આત્મસમાધિપણું નથી. તે ઐશ્ર્વય પુન્યના વિપાકરૂપ હાવાથી ભાગાંતરાય, ઉપભાગાંતરાય, વીર્યંતરાય વિગેરના ક્ષય થવાથી ઔયિક ભાવે પ્રગટે છે, તે કાંઇ પણ આત્મસમાધિમાં કારરૂપ થતું નથી, કારણ કે જુદા જુદા વિચિત્ર પ્રકારનાં પ્રતિબ`ધકરૂપ જે કમ છે તેને દશ ન, જ્ઞાન, ચારિત્રરૂપ ચાગના બળથી અને વિચિત્ર પ્રકારના ક્ષાપ શમલાવથી ચિત્તની સ્થિરતારૂપ ઉપયેાગવડૅ જ ઘણુ' કરીને આત્મ દ્રવ્યના ગુરુ પર્યાય સ્વરૂપ ચિંતવતાં, જે શુકલધ્યાન
પ્રગટે છે તે શુકલધ્યાનની જ કેવલજ્ઞાનમાં હેતુતા છે, પણ
-
For Private And Personal Use Only