________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૨)
-
અથ—આ ચાર પ્રકારના ધમધ્યાનથી ક્ષયાપશમ ભાવનું શુદ્ધ ચારિત્ર પ્રગટે છે. તેમાં અનુક્રમે પીતલેશ્યા, પદ્મમલેશ્યા તથા શુકલલેશ્યા ક્રમશઃ વિશુદ્ધ પરિણામ યુક્ત થાય છે. તેના યેાગે જે ફળ પ્રાપ્ત થાય તે જણાવે છે
अस्मिन्नितांतवैराग्यव्यतिषंगतरं गते ||
जायते देहिनां सौख्यं, स्वसंवेद्यमतींद्रियम् ।। १७ ।। આ ચાર પ્રકારના ધ્યાનમાં અત્યંત વૈરાગ્ય રસના સ સાગથી તરગત થયેલા ચેગીને શરીરમાં પણ સ્વસ વેદ્ય પેાતાને અનુભવગમ્ય ઇંદ્રિયથી નહુ જાણી શકાય તેવુ અપૂર્વ સુખ અનુભવે છે ૫૩-૫૪ના
સૂત્ર-સત્રપુયોઃ શુદ્ધિસાથે નૈમિતિ ॥ રૂ-બુધ્
!
ભાવાથ—જ્યારે પુરૂષ-આત્માને, અન્યતા ખ્યાતિપદ્મપુદ્ગલથી હું–આત્મા અન્ય છુ, પુદ્ગલ શરીર, ઇંદ્રિય, મન, કર્મ વગેરે મારાથી ભિન્ન છે તેવી સમ્યગ્દર્શન જ્ઞાનથી પ્રતીતિ થાય ત્યારે ચારિત્રયાગથી અપ્રમત્તભાવે ભવના દુઃખરૂપ કલેશના કારણરૂપ જે મેહરૂપ બીજ તે ભસ્મીભૂત થાય છે ત્યારે પુરૂષ-આત્મા શુદ્ધ થઇને સત્ત્વ-બુદ્ધિ કે જે મન તથા ઈંદ્રિયાની સહાયતાથી ઉત્પન્ન થાય છે તેથી તથા ગુરૂના ઉપદેશથી થનારૂં જ્ઞાન તે બન્નેની સહાયતાથી ધમધ્યાન કરતાં આગળ શુકલધ્યાનમાં આવીને પરમ વૈરાગ્ય રૂપ અપૂણ, અનિવૃત્તિ, સૂક્ષ્મસ‘પાય રૂપ ગુણસ્થાનકે આવી યથાખ્યાત ચારિત્ર યાગમાં સવ માહુના ક્ષય કરી જ્ઞાના
For Private And Personal Use Only