________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) યોગ આદરે છે ત્યારે યથાર્થ ક્ષપશમ પરિણામથી જ્ઞાનાવરણીય કર્મને હઠાવીને સ્વપરસ્વરૂપની યથાર્થ વહેચણી કરે છે. કર્મના બીજરૂપ મેહની ગાંઠને ભેદીને ધર્મ, શુકલધ્યાનમાં રમણતા કરે છે. ૩-૫૩ सूत्रं-तारकं सर्वविषयं सर्वथाविषयक्रमं चेति विवेकजं ज्ञानम्
# રૂ–૧૪ . ભાવાર્થ-તારક-સંસારસમુદ્રથી તારવામાં માનપાત્ર સમાન સમ્યગશાસ, આગમ, સિદ્ધાંતને ગુરૂગમપૂર્વક ગુરૂસેવા, ભક્તિ, શ્રદ્ધા, ઉત્સુકતા, પ્રેમવડે અભ્યાસ કરતા, સવે વિષય-પદાર્થોનું અનુભવ જ્ઞાન તથા સર્વ કર્તવ્યાકdવ્ય વિષયને અનુક્રમપૂર્વક વિવેક થાય છે. તે વિવેકજ્ઞાનથી ધર્મકાર્યમાં આવનાર પ્રમાદ અહંકાર ખેદ આલસને નાશ થાય તેથી સત્ય ચારિત્ર પાલતાં ચાર પ્રકારના ધર્મ ધ્યાન પ્રગટે છે. તે આ પ્રમાણે પ્રથમ આજ્ઞાવિચય (૧) અપાયવિચય (૨) વિપાકવિચય (૩) અને સંસ્થાનવિચય (લોક સ્વરૂપવિચાર) (૪) જે વીતરાગ સર્વજ્ઞાપ્રણેત વચન છે તે સત્ય હેવાથી આદરણીય છે તેવી ભાવના કરવી (૧), અપાયના હેતુ રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, માયા, વિષયભેગથી જે લાવી કષ્ટ-દુઃખ પડવાનું છે તેને વિચાર (૨), વિપાક-ક્ષણે ક્ષણે શુભ વા અશુભ અધ્યવસાયના ગે જે જે શુભ વિપાક વા અશુભ વિપાકના ઉદયથી સુખ ના દુઃખ ઉપજે તે આત્માની કેવળ વિભાવિક-અજ્ઞાનાવસ્થા છે તેથી
For Private And Personal Use Only