________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૯)
છે કે જગતમાં, જે દશ્ય તથા અદશ્ય પદાર્થો છે તે સર્વેનું જ્ઞાન અપેક્ષારૂપ વિવેકથી થાય છે. દરેક પદાર્થો પિતાના દ્રવ્યત્વથી, ક્ષેત્રત્વથી, કળત્વથી અને ભાવથી અસ્તિત્વ છે અને પર–અન્ય દ્રવ્યથી ક્ષેત્રથી કાલથી અને ભાવથી નાસ્તિત્વપણું છે; કારણ કે દ્રવ્યનું અસામાન્ય લક્ષણ સિંઘાવ ટૂંઘત્વનું છે ક્રિયા કરવાપણુવાળું દ્રવ્યત્વ છે એટલે દરેક દ્રવ્ય પિતાના ગુણ-પર્યાયની કિયા ક્ષણે ક્ષણે કર્યા જ કરે છે તેથી દેહ દ્રવ્ય પિતાના દ્રવ્યથી સદુ-વિદ્યમાન-વા અસ્તિત્વ ગણાય પણ પરદ્રવ્યથી અસ્તિત્વ નથી. જેમકે દેવદત્ત પુરૂષ પોતાના દેવદત્તપણે અસ્તિત્વમાં છે, પણ યજ્ઞદત્ત પણ તેની અસ્તિતા ન ગણાય તેવા સ્વરૂપે તે નાસ્તિતા ગણાય, તે પ્રમાણે પિતાના ક્ષેત્રમાં અસ્તિત્વ છે. પર ક્ષેત્રમાં નથી માટે નાસ્તિતા પણ રહેલી છે તેમજ પિતાના કાળમાં એટલે જન્મથી માંડીને મરણ પર્યત દેવદત્તપણે અસ્તિત્વ ગણાય, પણ બીજા કાળમાં તેનું અસ્તિત્વ ન જ ગણાય એટલે નાસ્તિત્વ ગણાય. દેવદત્ત પિતાના સ્વભાવે રૂપગુણ, જ્ઞાનગુણ, ચારિત્રગુણે અસ્તિત્વ ગણાય પણ પરના સ્વભાવથી તેની અસ્તિતા ન ગણાય તે પ્રમાણે દરેક દ્રવ્ય પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ૨૫ જાતિ-દ્રવ્ય, લક્ષણ-વભાવ, દેશ-ક્ષેત્ર કાલ-સમય, આદિથી અન્ય દ્રવ્યથી પિતે ભિન્ન છે તે સ્વરૂપને સમ્યગજ્ઞાનથી જાણે છે તેમજ સામાન્ય કેટલાક સ્વરૂપથી સમાનપણું પણ જાણે છે, પરંતુ જ્યારે સમ્યફ ચારિત્રને
For Private And Personal Use Only