SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૮) સમ્યક ચારિત્ર, તપસ્યા, ધ્યાનેગે આત્મસ્વરૂપમાં સ્થિરતા થાય, તેથી અનુક્રમે સર્વ કર્મને ક્ષય કરી અનંત અલગ આનંદ મેળવે છે. ૩-પર છે सूत्र-जातिलक्षणदेशैरन्यतानवच्छेदात्तुल्ययोस्ततः प्रतिपत्तिः : ભાવાર્થ–જાતિ-દ્રવ્ય તે રૂપ લક્ષણ છે જેનું સર્વ પદાર્થો દ્રવ્યાસ્તિકાયથી નિત્ય પર્યાયાસ્તિકથી અનિત્ય દેશક્ષેત્રથી ભિન્નભિન્ન સ્થાનમાં અવસ્થિત કાલની અપેક્ષાએ-ઉત્પાદુ, વ્યય ભાવની અપેક્ષાએ ભિન્ન ભિન્ન સ્વભાવનું જ્ઞાન અનુભવતાં દ્રવ્યાદિકમાં રહેલા સામાન્ય તથા વિશેષ સ્વભાવથી તુલ્યતા તથા અતુલ્ય તાવડે એકવ, અનેકત્વ, અસ્તિતા, નાસ્તિતામય અનેક ધર્મ-સ્વભાવમય વસ્તુનું વિવેકપૂર્વક પ્રતિપત્તિ-અનુભવજ્ઞાન થાય છે, તેથી મેહ, મમતા, માયા નષ્ટ થાય છે. અને આત્મરમણતામાં સ્થિરતા થાય છે. આત્મપ્રદીપમાં” પરમગુરૂ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી જણાવે છે કે स्वद्रव्येन स्वकालेन, स्वक्षेत्रेन स्वभावतः । ગ્રહિતવપરનનો , મઃ શાવિશાલૈ ? | नास्तिता परवस्तूनां, द्रव्यादितस्तथाऽऽत्मनि । ज्ञेया सापेक्षया बुद्धया, अस्ति नास्तित्वसङ्गतिः ॥ १२ ॥ અથ–સ્યાદ્વાદશાસ્ત્રના રહસ્યવેદી વિશારદા-જણાવે For Private And Personal Use Only
SR No.008686
Book TitleYoganubhavsukhsagar
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy