________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬).
મૂત્ર-વૈરાગ્યા હોવાના વચમ્ રૂ–પી " ભાવાર્થ –તે વિવેક ખ્યાતિરૂ૫ સમ્યગુ શ્રદ્ધા પ્રગટવાથી અપ્રમભાવનું ચારિત્ર પળાય, સર્વ આગમરહસ્પ, તપ, સંયમ, ધ્યાન પ્રગટે અને આઠ કર્મને ઉત્પન્ન થવામાં કારણિક રાગદ્વેષરૂપ દેષને ક્ષય થાય એવા પરમ વૈરાગ્યને પ્રગટ થતાં લાયકભાવની ગુણશ્રેણીએ આવી, સવ ઘાતીકને ક્ષય કરી કૈવલ્યને પ્રાપ્ત કરે છે. કહ્યું છે કે -
ज्ञानगर्मितवैराग्यमुत्तमं प्राप्य योगिराट् । अक्षरं निर्मलं शुद्धं, परमात्मपदं भजेत् ॥ १ ॥
અર્થ–ઉત્તમ શ્રેષ્ઠતર જ્ઞાનમય પરમ વૈરાગ્યને પામીને ગીરાજ સર્વ જી ઉપર, સર્વ પદાર્થો ઉપર, સર્વ દેશ ક્ષેત્ર, કાળ, ભાવરૂપ સમત્વભાવને પામેલ ભેગી બાહ્ય પદાર્થોમાં નિલેપ થઈને ચારિત્રગવડે સર્વ કર્મ કલંકને ક્ષય કરીને શુદ્ધ મલ રહિત કેવલજ્ઞાન, દર્શનથી યુક્ત પરમાત્મપદને ભજે છે ૩-૫૦ છે सूत्रं-स्यान्युपनिमन्त्रणे संगस्मयाकरणं पुनरनिष्ट
પ્રસંગત રૂ–પ /
ભાવાર્થ –આત્માના શુદ્ધ ચારિત્રના બળથી અનેક લબ્ધિઓ, સિદ્ધિઓ પ્રગટે છે. જેમકે વિક્રિય લધિવડે અણુથી માંડી એક લાખ યે જન સુધીનું રૂપ પ્રગટે, સર્વ જગતને દેશને ઉપકાર કરી શકે, અપકારનાશ કરી શકે,
For Private And Personal Use Only