________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૫)
માને છે, તેના માટે અનેક પાપપ્રપંચે પણ કરે છે, પરંતુ જેને સદ્ગુરૂને બોધ મળવાથી બાહ્ય સુખ તે સાચું સુખ નથી, તેમાં સુખ માનવું તે મૂર્ખતા છે એમ જ્ઞાનશે શ્રાંતિ નષ્ટ થઈ છે તે અંતરાત્મની આત્મગુણ સદ્ચિદાનંદરૂપ સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીયે આત્માના ઉપગમાં, ધ્યાનસમાધિમાં સંતોષ માને છે, તેની પ્રાપ્તિ માટે સર્વ ચક્રવર્તીની છદ્ધિને ત્યાગ કરીને સનતકુમારની પેઠે યેગી બને છે, શરીરની પણ સ્પૃહાને ત્યાગ કરે છે, મન મોટાઈને પણ ત્યાગ કરે છે, આવા સ્વરમણતામાં રક્ત બનેલ યોગી અંતે સવ મળને ત્યાગ કરીને પરમાત્મભાવને પામે છે. પરમગુરૂશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરે કહ્યું છે કે
ઘાતિકમેનાનાશથી, પામ્યાહ કેવલજ્ઞાન ગુણ મહંત કે ત્રણ ભુવનના ભાવને, સમયે જાણે છે ચિદાનંદભદત કે
જિનવાણી ચિત આણી ૧ દ્રવ્યગુણ પર્યાયના, જ્ઞાતા જ્ઞાને હ પરમાતમ જેહ કે ભેદ ત્રીજો એ આત્મને, તેહ શું રાખે નિત્યનેહ કે –
જિન વાણી ચિત આણીએ રા” આવી રીતે જેને ભેદ જ્ઞાન એટલે અન્યની ખ્યાતિ રૂપ અનુભવ થાય છે, વપરને ભેદ કરી સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્રનાયેગે અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષમસંપાય ગુણસ્થાનકે ચડીને શુકલધ્યાન ગવડે ઘતિકર્મને ખપાવીને સર્વજ્ઞપણાને પામે છે. તે ૩-૪૯
For Private And Personal Use Only