________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૫૪) પૂર્વક આગમને અભ્યાસ કરેલ છે તે ધર્મધ્યાનની ભાવના કરતાં અપૂર્વકરણરૂપે જડ ચેતનની વહેંચણી કરતાં અન્યતા ખ્યાતીરૂપ ક્ષાયકભાવનું સમ્યમ્ દર્શન પામે છે અને ક્ષપકશ્રેણીએ ચઢીને જ્ઞાનશક્તિ રૂપી સર્વ પદાર્થો ઉપર આધિપત્ય તથા સર્વ રૂપી પદાર્થોનું દ્રવ્યગુણપર્યાયનું જ્ઞાન ગુરૂ પ્રસાદથી થાય છે. અપ્રમત્ત ચારિત્રયેગે ઉપશમભાવ અથવા ક્ષાયક ભાવની શ્રેણીએ ચડે છે. ચારિત્રથી આત્માનંદ અનુભવે છે. એમ શ્રીમાન હેમચંદ્રસૂરિ ભગવાન યોગશાસ્ત્રના બારમા પ્રકાશમાં જણાવે છે કે –
पृथगात्मानं कायात्पृथक् च विद्यात्सदात्मनः कायम् । उभयोर्भेदज्ञाताऽत्मनिश्चये न सखलेद्योगी ॥ ९॥
અર્થકાયાથી આત્મા ભિન્ન છે અને આત્માથી કાયા પણ ભિન્ન છે એમ બાહ્ય દષ્ટિથી એક રૂપ જણાતાં આ બન્ને વસ્તુ એકબીજાથી અલગ અલગ છે એ નિશ્ચય જેને થયો છે તે યોગી કદાપિ સ્વસ્વરૂપથી ચલિત થતો નથી. વળી જણાવે છે કે –
अंतःपिहितज्योतिः, संतुष्यत्यात्मनोऽन्यतो मूढः । - તુર્થયાત્મવ , ર્નિત્તિનો ચોળી ? || ' અર્થ-જે આત્માની આત્મજ્યતિ કર્મના આવરણથી દબાઈ ગઈ છે તેવા મૂઢ બહિાત્માઓ પુચલના ભેગને વાંચ્યું છે, તેઓ તેની પ્રાપ્તિમાં જ સંતોષ
For Private And Personal Use Only