________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૩)
ઉપર જણાવેલ પાંચ ઇન્દ્રિયોના સ્વરૂપને બરાબર સમજી તેના ઉપર સંયમ કરનારો ભેગી શરીર, રૂપ, લાવણ્ય, શક્તિશાલીપણું ને સૌભાગ્યપણાને મેહ મમત્વ અનુરાગીપણું (પરપર ભેગા સંબંધી રાગીણું) ન રાખે તેમજ અનિત્ય, એકત્વ, અશરણુ, અશુચિ વગેરે ભાવનાતા બલથી ઈદ્રિ ઉપર જય મેળવે છે. ૩-૪છા सूत्रं-ततो मनोजवित्वं विकरणभावः प्रधानजयश्च ॥३-४८॥
ભાવાર્થ–પાંચ ઇંદ્રિયોને જય થવાથી બ્રહ્મચર્યનું યથાર્થ પાલન થાય તેથી વીર્ય સ્થિર થઈને મનની ચંચલતા ન થવા દેતાં શરીરના રેગાદિક વિકાશને નાશ કરીને આત્માને આધીન બનાવે છે. તેના બલથી વશ-આધીન થયેલું મન જે જે દેશ કાલ પ્રમાણે કાર્યની સફલતા આપે છે, શરીરને ઈચ્છા પ્રમાણે વૈક્રિય લબ્ધિયોગે કરીને પ્રધાન-સત્વરાજસ, તામસ વૃત્તિવાળી માયા ઉપર પણ જય કરાવી આપે છે તેથી સર્વ કારણ તથા કાર્ય પણ આત્માને આધીન જ થાય છે. તેથી તે ગીને દીનતા રહેતી નથી. ૩-૪૮ सूत्रं-सत्वपुरुषान्यतास्यातिमात्रस्य सर्वभावाधिष्ठा
તૃત્વ સર્વજ્ઞાત 1 | રૂ–૪૨ /
ભાવાર્થ-સત્વરૂપ પ્રકૃતિ અને પુરૂષ રૂપ આત્મા તત્ સંબંધી વિવેકમય અન્યતા ખ્યાતિ જેમને માયા-આઠ કર્મની પ્રવૃત્તિઓના સ્વરૂપને જાણ છે, વિચારી છે, સમ્ય દર્શન, સમ્યગ જ્ઞાન, સમ્યગૂ ચારિત્રને આરાધતાં ગુરૂગમ
For Private And Personal Use Only