________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૨ )
एवं विषय एकैकः, पंचवाय निषेवितः । ૨ હિ યુનવ ંચ, પંચલાય મતિ ન ! ! ૨૨ ૧
અર્થ :—ઢાથણીની સાથે વિષયસેગને ઇચ્છતા હાથી પેાતાની સુઢને લાંબી કરનારા થઇને આગળ પાછળ રહેલા પકડનારાને નહિ જાણતે આલાનના ખીલે બંધાઇ જઈને જલ્દી કલેશને પામે છે. વળી ઊંડા અને શીતલ પાણીમાં સદા વસનારા માછલાએ મચ્છીમારની જાળમાં રાખેલા વેઢાના કાંટામાં ભરાવેલી માંસની પેસીને ખાવાના લેાલે તેએના હાથમાં પકડાઇને તે ગરીબડા બહુ દુઃખ પામે છે. મદ્રેન્મત્ત હાથીના ગ’ડસ્થળમાંહેથી વહેતા મદની ગધમાં લેાભી થયેલા ભમરાઓ તેના ગાલ-કપાલ ઉપર બે વીંઝતા તાલપત્રના કાનરૂપી સુપડાના ઝપાટાથી અફળાઈને મરણ પામે છે. વળી પત'ગી પ્રકાશમાન થયેલા દીપકેાની શીખાને તેજસ્વી સુવણુ માની તેને જલ્દી લેવા જતા ઝાળમાં પડીને મરણુને શરણ થાય છે. હરી પશુ મનને હરણ કરનારા સગીત સાંભળવા માટે ઉતાવળા થઇને પારધીએએ કાન સુધી ખે*ચી રાખેલ તીરથી વિધાઇને મરણ પામે છે. એ પ્રમાણે એકેક ઇંદ્રિયભાગમાં આસક્ત થયેલાને ભેગાસક્તિ મરણ માટે થાય છે તેા આ માનવી જાતને પાંચે ઇંદ્રિચાના બેગમાં તાલાવેલી લાગેલી ડાવાથી તેને મરણુ, વ્યાધિ, પરવશતા, છેદન, વેદન, બેન કેમ ન થાય ? માટેતે ઇન્દ્રિયાના તથા શરીરરૂપ ધન સત્તા વિગેરે સામગ્રીએ માં ન મુઝાતાં
For Private And Personal Use Only