________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૯)
દયાનના બળથી અણિમાદિ મહાન સિદ્ધિઓ તથા લબ્ધિઓ પામ્યા છે ને પામશે . પ્ર. ૧માં કહ્યું છે કે
कफविमलामर्ष-सर्वोषधिमहर्धयः । संभिन्न श्रोतो लब्धिश्च, योगताण्डवडंबरम् ॥ ८ ॥ चारगाशीविषावधिमनःपर्यायसंपदः । योगकल्पद्रुमस्यैता, विकासिकुसुमश्रियः ॥९॥
અર્થ_ગને સિદ્ધ કરનારા યોગી મહાત્મા એને કફ, થુંક, મલ, સ્વેદ, તેમના શરીર આદિ અવયવને સ્પર્શ કરાયેલી રજ પણ ઔષધિરૂપે થઈ ગાદિને મટાડે છે તેમ જ સંભિન્નશ્રોતેલબ્ધિથી પાંચમહેલી કોઈ પણ એક જ ઇંદ્રિયવડે પાંચ ઇદ્રિના સર્વ વિષયને ગ્રહણ કરી શકે છે જાણી શકે છે. આ વેગનું મહાભ્ય કેવું અદ્ભુત છે? વળી ચારણ-આકાશમાં ચાલવાની શક્તિ, તેમ જ ધર્મ દ્વેષી નાસ્તિકને નિગ્રહ કરવાની શક્તિ તેને સત્ય ધર્મ સમજાવીને નર્કાગારથી બચાવી લેવારૂપ ઉપકાર કરવાની તથા આશીવિષ ભયંકર દષ્ટિવિષને ધરનારા પ્રાણીના વિષને જે પ્રવાહ વહેતો હોય તેને આવા લબ્ધિધર મુનિ સંકલ્પ માત્રથી અટકાવી નાશ કરી શકે છે તેમ જ અવધિજ્ઞાન તથા મન:પર્યવજ્ઞાનની સંપદા પણ ગરૂપક૯૫વૃક્ષના વિકસ્વર પુષ્પરૂપ છે તેનું ખરૂં ફળ તે મેક્ષની પ્રાપ્તિ છે. શુદ્ધ ચારિત્રના
ગે સર્વ પ્રાણી ઉપર સમત્વ ભાવ આવવાથી તે સર્વ પ્રાણી તથા જડ ઉપર વિજય મેળવે છે તેવા મેગીને અણિમા
For Private And Personal Use Only