________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૦ )
(૧) મહિમા (ર) લઘિમા (૩) ગરિમા (૪) પ્રમશક્તિ (૫) પ્રાકામ્ય (૬) ઇશિત્વ (૭) વશિષ (૮) એમ આઠ સિદ્ધિઓ પ્રગટે છે. તે સ` ચારિત્ર યોગના પુષ્પ સમાન છે ચારિત્ર યાગનું સત્યલ સર્વ ક્રમના ક્ષય કરીને મુક્ત થઇ સચ્ચિદાનંદમાં રહેવું તે છે ॥ ૩-૪૫ ॥
सूत्र - रूपलावण्यबल संहननत्वानि कायसंपत् ।। ३-४६ ॥
ભાવા—શુદ્ધ ચારિત્રના યાગથી ચેાગી સર્વ વિષયથી નિવૃત્ત થઈ સર્વ જગત્ ઉપર શુદ્ધ પ્રેમ પ્રગટાવે છે, સમત્વભાવ આવે છે. તેના બળથી અપૂર્વ રૂપ તથા લાવણ્ય, તેજ અને બળ વીય' પ્રગટે છે. શરીરના સહુનન જે વ્રજઋષલનારાચ વિગેરે કાયિક સંપદાપુન્યનના યાગે પરભવમાં પ્રગટે છે કે તે પુન્યાનુબંધી પુન્યપૂર્વક લાગે તે મુક્તિ-સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. મનેાવણ ઉપર સયમ થાય તેા મનના સ્વરૂપના અનુભવ થાય. અન્યના મનેપરિણામના અનુભવ મળે, તેના સાધનરૂપ મનપત્ર જ્ઞાન પ્રાપ્ત થાય છે તેમ જ શ્રોતે ક્રિય ઉપર સંયમ કરવાથી તેના ક્ષયે પશમ ભાવ વૃદ્ધિ પામે છે. ચક્ષુસ'યમ થવાથી દિવ્ય દર્શનશક્તિ ખીલે છે, દનાવરણીના ક્ષયાપશમભાવ પ્રગટે છે. ધ્રાણુના
!
.
+
સયમ કરવાથી ગધ દ્રશ્યના લાભહાનીનું જ્ઞાન પ્રગટે છે તેની શક્તિના ક્ષયાપશમ ભાવ ખીલે છે, રસના સયમ કરવાથી રસના ગુણદોષ, વિકારી વિગેરેના બેધ થાય છે, સ્પઇદ્રા ઉપર સંયમ કરવાથી-ચામડી ઉપર સયમ
For Private And Personal Use Only