________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૪૮ ) ज्ञानिनामात्मचिन्तास्याद-ज्ञानिनां कुतो भवेत् ?। । मध्यमानां वपुश्चिन्ता, भौगचिन्ता तु मोहीनाम् ।। १ ॥
અર્થ–જ્ઞાની યોગીએ આત્મચિંતવન કરે છે, પણ અજ્ઞાનીને તે આત્મચિંતા ક્યાંથી હોય ? જે મધ્યમ વર્ગના પ્રાણ છે તેને તે પિતાનું શરીર કેવું છે તે કેવી રીતે સચવાય તેની માત્ર ચિંતા હોય છે અને મૂર્ખ મહા મેહમાં ખુચેલા અજ્ઞાનીને માત્ર વિષયભેગની પ્રાપ્તિ કેવી રીતે મળે તે જ વિચાર-થાન હોય છે, એટલે જે જ્ઞાની છે તે સ્વપરસ્વરૂપને જ વિવેક ચિંતવન આત્મસ્વરૂપની જ ચિંતા કરતા હોવાથી આત્મધર્મને ઘાત થવા દેતા નથી, તેવા યોગીને કાયા સંબંધી રૂપ, ગુણ, બળ શક્તિ તેજવિતા, આદેયતા વિગેરે કાયા સંબધી સંપદા પ્રાપ્ત થાય છે, તેમજ અણિમાદિ આઠ મહાસિદ્ધિ પ્રાપ્ત થાય છે પરમ ગુરુદેવ શ્રી બુદ્ધિસાગરસૂરિ પ્રવર ગપ્રદીપકમાં જણાવે છે કે –
भूता महर्षयो ये ये, आत्मध्यानकृतं च तैः। यद्धयानेन परा शान्ति-लब्धार्योऽनेकशस्तथा ।। ७६ ॥
અર્થપૂર્વકાળમાં જે જે પરમ મહર્ષિએ યોગીઓ આચાર્યો થયા છે ભવિષ્યમાં થવાના છે વર્તમાનકાળમાં વિદ્યમાન છે તેઓએ આત્મધ્યાન કર્યું હતું, કરે છે, અને ભવિષ્યમાં કરશે તે મહાત્માઓ અવશ્ય ધ્યાન યોગના બળથી સર્વોત્તમ આત્મશાંતિ પ્રાપ્ત કરી શક્યા છે અને તે જ
For Private And Personal Use Only