________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૬)
यो देहधनबन्धुभ्यो भिन्नमात्मानमीक्षते। ..... क शोकशंकुना तस्य, हंताऽऽतंकः प्रतन्यते? ॥ ७१ ।।
અર્થ-જ્યાં આત્માથી અન્ય જે જડ તથા ચેતન છે તે મૂર્તરૂપી, અમૂર્ત—અપી, નિત્ય તથા અનિત્ય દશ્ય વા અદશ્ય સર્વ પદાર્થ આપણાથી પર છે એટલે ભિન્ન દ્રવ્ય છે. આપણાથી જુદા જુદા સ્વરૂપને ધારણ કરનારા છે તેવા ધને, બંધુ, મિત્ર અર્થે જન્મ પામવાથી સહાયકે કહેવાતા તેમજ ભાર્યા, પુત્ર, માતપિતા, બેન, નેકર, ચાકર, દાસ, દાસી હાથી, ઘેડ વિગેરે સર્વ નિશ્ચયથી જુદા છે તેવાને અન્યત્વ માનવું તે જઠું વચન નથી પણ સત્ય છે, તેથી મેહભાવને ત્યાગ કરી આત્મા દેહ, ધન, બંધુ વગેરેમાં આપણાથી જુદાપણું વિચારે તે તેના સંગ વિગે શોક તથા હર્ષને ત્યાગ કરે છે તેથી સુખ, દુખરૂપ શલ્યથી પીડા પામવાને પ્રસંગ આવતું નથી, માટે અન્યત્વ ભાવના ભાવતાં પરમ વૈરાગ્યયોગે વૈદેહિતાને પામવાથી મોહના આવરણને ક્ષય કરીને યોગી પ્રકાશ-જ્ઞાન દર્શન તેને રોકનાર આવરણને ક્ષય કરી કેવલજ્ઞાન-દશનને પ્રાપ્ત કરે છે. સર્વ કલેશકારી કર્મને ક્ષય થતું હોવાથી પૂર્ણાનંદ દશા ભેગવે છે ૩-૪૩ | सूत्रं-स्थूलस्वरूपसूक्ष्माऽन्वयार्थत्वसंयमाद्भूतजयः ॥ ३-४४ ॥
ભાવાર્થ-પૃથ્વી, પાણી, અગ્નિ વાયુ તથા વનસ્પતિરૂપ પાંચ ભૂતના સ્થલ સ્વરૂપ જે એ ગ્રહણ કરીને પિતાના શરીરરૂપે પરિણુમાવ્યા છે તે તથા અતિ સૂક્ષમભાવે
For Private And Personal Use Only