________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૫) કલિકાલસર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રસૂરીશ્વજી, નાગાર્જુન, પાદલિપ્ત વગેરે પૂર્વ કાલમાં આકાશગમન કરનારા જૈન
ગીઓ હતા. હાલમાં પણ તેવા ભેગી વિદ્યમાન હવાને સંભવ છે. પ્રાણાયામના અભ્યાસથી શ્રી હેમચંદ્રસૂરીશ્વર સાત (સતવિશ) પાટ જેટલા અદ્ધર આકાશમાં અવલંબન વિના રહીને વ્યાખ્યાન પણ આપતા હતા. વજા સ્વામીને પણ ગગનગામિની વિદ્યા હતી. પ્રાણે ઉપર જેને કાબૂ મેળવ્યો છે તેવા ગી પાણી ઉપર ચાલતાં પગ ભીંજાય નહિ, અગ્નિ ઉપર ચાલતાં બળે નહી, ખગધાર તંતુ-ઝીણું દેરા ઉપર પણ ચાલી જાય એવી ક્રિયા તેઓને બાળચાલ જેવી લાગે છે તેથી અભિમાન પણ ધરતા નથી. વસ્તુતઃ તેવી લબ્ધિ માયારૂપ પુદ્ગલ જ છે તેથી અખંડ આનંદમાં રમણ કરનારા
ગીઓને તેવી ચમત્કારી શકિતઓનો ગર્વ ન કરે એ જ સાર છે . ૩-૪૨
સૂત્ર-કવિતારિખેવા તત:જ્ઞાશાવાસાણારૂ–૪૩
ભાવાર્થ-શરીર ઈદ્રિયે મન વિગેરે આત્માથી બાહ્ય વસ્તુ છે–તે આત્માથી મિત્ર છે તેને આત્માને સંગ સંબંધ છે તે વિના કોઈ સંબંધ નથી તેવી અન્યત્વ ભાવનાને પરમ વૈરાગ્યરૂપ મહાવિદેહતા પ્રગટે છે. . પ્ર. ૪ માં કહ્યું છે કેयत्रान्यत्वशरीरस्य, वै सादृश्याच्छरीरिणः । धनबन्धुसहायानां, तत्रान्यत्वं न दुर्वचम् ॥ ७० ॥
For Private And Personal Use Only