________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૪)
કાંત, સૂર્યકાંત મણિની ત વગેરે વર્ણ, રસ, ગંધ, સ્પર્શ તે સર્વ પગલેના જ લક્ષણ જાણવા અને સર્વ પુદ્ગલદ્રવ્ય સાથે તેમજ ઇન્દ્રિયની સાથે આકાશને સંગ સંબંધ છે તેથી જે યેગી આકાશની સાથે પાંચે ઈદ્રિને તથા મનને જય કરે–નિગ્રહ કરે તે ઈચ્છા કર્યા વિના સહજભાવે ઇન્દ્રિયજન્ય ભાગ સુખ સંપ્રાપ્ત થાય, પણ તેથી અધિક આત્માનંદને અનુભવ કરે છે ૩-૪૧ સૂત્રકાયાssઝરાયોઃ સંબંધસંચમા
સત્તઘુત્તપાપશાળાશ મન રૂ–૪ર છે.
ભાવાર્થ-કાયા-શરીર તથા આકાશના સંગ, સંબંધ ઉપર સંયમ કરવાથી શરીર આકડાના રૂ જેવું ફેરું થઈ જતું હોવાથી આકાશમાં યોગી ઈરછાનુસાર ગમન કરી શકે છે. શરીરમાં પૃથ્વી, અપૂ, તેજસ, વાયુ તથા આકાશ એ પાંચ તત્વો રહે છે તેના યથાર્થ જ્ઞાનથી ઇંદ્રિને જય કરીને નિત્ય તપ, જપ, સંયમના વેગથી અસાર કચરારૂપ ભારે શરીરમાંથી દૂર થાય છે અને મનને સંકલ્પવિક૬૫ શહિત કરેલું હોવાથી તે પણ વશ થાય છે તેમજ ચારિત્રયેગથી અનેક ગગનગામી, તીરભાવિની, બહુરૂપિણું, બ્રહદ્શરીરધારિણી એવી વૈકિયલબ્ધિઓ તથા જંઘા તથા વિદ્યાચારણ લબ્ધિઓ પણ વેગીઓને પ્રાપ્ત થાય છે. આજથી ૧૦૦ વર્ષ લગભગમાં શ્રીચિદાનંદજી મહારાજ નામના ગી આકાશગમન કરનારા વિદ્યમાન હતા તેમજ
For Private And Personal Use Only