________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪)
સૂત્ર-માનનવાજ્યાન | ૨-૪૦
ભાવાર્થસમાન વાયુને ય કરવાથી આ પીડા કરી શકતું નથી. તેમ જ શરીરમાં અગ્નિ સમાન તેજસ્વીતા આવે છે. આ વાયુનું સ્થાન નાભિ તથા હૃદયની વરચે છે. ત્યાં વારંવાર રેચક કરીને કુંક કરે તેવા અભ્યાસથી તે જય થાય છે. રોગશાસ્ત્રમાં-પ્ર. ૫ કહ્યું છે કે – .: रोहणं क्षतभंगादेरुदराग्नेः प्रदीपनम् ।
વડપર વ્યાધાતા, પાનાપાન ૨૩ || - છે. અર્થ–સમાન તથા અપાન વાયુને જય કરવામાં
આવે તે ગડગુમડાથી શરીરમાં છિદ્ર પડવા, ઘા વાગવા, હાડનું ભાંગવું થયેલું હોય તે સમાન તથા અપાન વાયુને જય કરનારને સંધાઈ જાય છે. ઉદરમાં જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, કઠણ લખે લાકડા જે પદાર્થ પણ પચી જાય છે, મળમૂત્રનું પણ અપપણું થાય છે તથા સર્વ રેગ નાશ પામે છે. . प्राबल्यं जाठरस्याग्नेर्दीर्घश्वासमरुज्जयौ।।
लाघवं च शरीरस्य, प्राणविनये भवेत् ।। २२ ।। છે અર્થ–પ્રાણવાયુને જય કરવાથી જઠરાગ્નિનું પ્રબ લપણું, લાંબા શ્વાસ લેવાની શક્તિ, દમને નાશ, શરીરમાં વાયુના વિકારે જેવાં કે શરીરનું પકડાવું, સાંધા દુખવા, પેટમાં અજીર્ણ થવું, વાયુનું વધવું વગેરે રોગ
For Private And Personal Use Only