________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૧ )
7
પ્રાણાયામથી તે અને શરીરના ઉપર
,
મસ્તકમાં ઉદાન વાયુનું સ્થાન છે. ત્યાં ઉદાનવાયુના શક્તિ પ્રવાહને ફેફસાં સ અંગમાં નિયમિત કરે છે, ત્યારે તેના યાગી જય કરી શકે છે ત્યારે તે અતિશય લઘુ હલકો થઈ જાય છે. જય કરનાર ચેાગીને પાણી ડુબાડતું નથી, પક-કાદવ તેને અડતા નથી, કાંટા તેા પગને સ્પર્શ પશુ કરી શકતા નથી. એવી રીતે ઉદ્યાન જય કરનારા યાગી અલંગ ગતિથી અધર પાણી ઉપર અને કાંટાની ઉપર તથા તરવારની ધાર ઉપર વિના પ્રયાસે ભ્રમણ કરી શકે છે, અગ્નિમાં ઊભા રહી શકે, ખીજી પણ અનેક શક્તિએ તેને પ્રાપ્ત થાય છે. મરકાલે પ્રાણને ઉત્ક્રાંતિ કરીને દશમા દ્વારથી ત્યાગ કરે છે. કલિકાલસર્વજ્ઞ શ્ર હેમચંદ્રસૂરિજીએ ચે, પ્ર, ૫ મ માં કહ્યું છે -
उत्क्रान्तिर्वारिकाद्यैश्वावाघोदाननिर्जये ।
जये व्यानस्य शीतोष्णासंगः कांतिररोगिता ॥ २४ ॥
અ—ઉદાન વાયુના જે ચેગી જય' કરી શકે છે તેને મરણસમયે પ્રાણની ઉત્ક્રાંતિ કરી. દશમા દ્વારે લાવી ત્યાગ કરવાની શક્તિ પ્રગટે છે, તેમ જ પાણી, કાંટા, કાદવ, તેને સ્પર્શીને પીડા કરી શકતા નથી. તેમ જ ન્યાન નામના પવનને જય કરવાથી શીત તથા ઉષ્ણુ રોગા તેને પીડી શકતા નથી, શક્તિ તથા તેજ શરીરમાં વધે છે, તેમજ રોગશેક નાશ પામે છે! ૩-૩૯ ॥
*
૧૬
For Private And Personal Use Only