________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) થાય, ત્યારપછી વરુણ મંડળમાં વાયુ ચાલતો હોય ત્યારે કર્યું, અગરુ, કુછ વિગેરે સુગંધી દ્રવ્યમાં વેધપૂર્વક સ્થિર કરે. એમ સર્વત્ર નિર્જીવ વસ્તુઓમાં વેધકતા સિદ્ધ થાય ત્યારે પરિશ્રમ વિના વાયુને જોડવામાં શકિત આવે એટલે વિવિધ પક્ષીઓના શરીરમાં વેધ કરવો. પતંગ, ભ્રમર વિગેરેના શરીરમાં વેધ બરાબર થાય ત્યારે મૃગાદિક પશુના શરીરમાં અભ્યાસ કરે. પછી એકાગ્ર ચિત્ત કરી, ધીર થઈ, જિતેંદ્રિય બની, મનુષ્ય ઘડા, હાથી પ્રમુખના મૃત શરીરમાં વેધ કરવાપૂર્વક પ્રવેશ નિગમ કરતાં અનુક્રમે પાષાણુ, ધાતુ માટી વગેરેની દેવમૂર્તિમાં વેધ કરી સંક્રમણ કરવું.
एवं परासुदेहेषु प्रविशेद्वामनाशया । - जीवदेहप्रवेशस्तु, नोच्यते पापशंकया ॥२७२ ॥
અર્થ–એ પ્રમાણે જે મરણ પામેલું હોય તેના શરીર-કલેવરમાં યેગી ડાબી નાસિકાના દ્વારથી પ્રવેશ કરે પણ જીવતા શરીરમાં પ્રવેશ કરવાથી અનર્થને સંભવ હેવાથી તે વિષય અમે નથી કહેતા. આ પરકાય પ્રવેશ કુતુહળમય જ છે તેથી આત્મગુણરમણતાને ઈચ્છનારાને લાભ નથી,માટે આવી સિદ્ધિમાં નહિ પડવું એજ સારું છે.વેધશકિત આવે તે પણ તેને પરમાર્થે લાભ નથી માટે ત્યાજ્ય છે.૩-૩૮ सूत्रं-उदानजयाज्जलपङ्ककण्टकादिष्वसङ्ग उत्क्रान्तिश्च
ભાવાર્થ-ઉદાન-હૃદયકંઠ, તાળવું, ભ્રકુટીના મધ્યમાં,
For Private And Personal Use Only