________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૯ )
पतंगभ्रंगकायेषु, जाताभ्यासो मृगेष्वपि । अनन्यमानसो धीरः, संचरेद्विजितेंद्रियः ॥२७० ॥ નાશ્વgિ, વાણિતિ, कुर्वीत संक्रमं पुस्तो-पलरूपेष्वपि क्रमात् ॥ २७१ ॥
અર્થ—ગીઓ પવન ઉપર કાબુ મેળવીને બીજાના શરીરમાં પ્રવેશી શકે છે, પરંતુ તેઓએ પ્રથમ વેધ કરવાની વિધિ સિદ્ધ કરવી. તે આ પ્રમાણે-પૂરક ક્રિયાને કરી વાયુને લેતાં હૃદયકમલનું મુખ નીચું રહે છે તેને સંકેચ અને કુંભક કરતાં પ્રફુલ્લ થઈ ઊંચા મુખવાળું થાય છે, માટે પ્રથમ કુંભક કરી હૃદયકમલના વાયુને રેચક કરવા વડે હલાવીને મુખવડે બહાર નહિ કાઢતાં કુંભકના બંધનથી હૃદયમાં જ છૂટે કરો અને ઉપર ખેંચ અને ઊંચી ધારાએ વહેરાવ. રસ્તામાં જે કઠણ ગ્રંથી–ગાંઠ આવે છે તેને ભેદીને બ્રહ્મરંધ્રમાં પવનને લઈ જ, ત્યાં તેને સ્થિર કરવાથી સમાધિ થાય છે, પરંતુ કેટલાક યેગીએ કુતુહલપ્રિય હોય તેઓએ તે પવનને બ્રહ્મરંધદ્વારા બહાર કાઢી, આકડાના રૂમાં હળવે હળવે વેધ કરીને તે તેના ઉપર સ્થિર કરવો. પાછો બ્રહ્મરંધ્રમાં લઈ જવો, પુનઃ આકડાના રૂ ઉપર લાવ એમ અભ્યાસ કરતેં તે સિદ્ધ થયાથી ચંબેલી જાઈ, જુઈ, ગુલાબ, કેવડે વિગેરે સુગંધી દ્રવ્ય પુષ્પને લક્ષ કરી વેધ કરે. ત્યાં સ્થિરતા રાખી ઉપગની જાગૃતિપૂર્વક સિદ્ધ કરે એમ ત્યાં ગમનાગમન કરતાં દઢ અભ્યાસ
For Private And Personal Use Only