________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(236)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવા—પ્રાણાયામના અભ્યાસથી પવન તથા મ.ને રાકનારા અધના કારણેા અને શરીર, ઈંદ્રિયે। તથા મનના સચમયેાગવડે શિથિલ કરે છે એટલે પેાતાની ઈચ્છા પ્રમાણે ગમનાગમન કરાવી શકે છે તેમજ ચિત્તનું ખરાખર જ્ઞાન થાય છે તેથી અભ્યાસગે વેષ કરીને પરઆત્માનાં શરીરમાં પ્રવેશ કરાવી શકે છે. તેમાં અષ્ટ નાડીના સચમના પશુ ઉપયાગ કરાય છે તેનું વ્યાખ્યાન ચાગશાસ્ત્રમાં પ્ર. પાંચમામાં કલિકાલસર્વજ્ઞ શ્રીમાન્ હેમચંદ્રસૂરીશ્વરજી આ પ્રમાણે જણાવે છે
S
पूरितं पूरकेणाधोमुखं हृत्पद्ममुन्मिषेत् । ऊर्ध्वश्रोतो भवेत्तच्च कुम्भकेन प्रबोधितम् ॥ २६४ ॥ आक्षिप्य रेचकेनाथ, कर्षेद्वायुं हृदंबुजात् । ऊर्ध्व श्रोतः पथग्रन्थि, भिवा बह्मपुरं नयेत् ।। २६५ ॥ ब्रह्मरंध्रानिष्क्रमय्य, योगी कृतकुतुहलः । समाधितोऽर्कतूलेषु, वेधं कुर्याच्छनैः शनैः || २६६ ॥ मुहुस्तत्र कृताभ्यासो, मालती मुकुलादिषु । स्थिरलक्ष्यतया वेधं सदा कुर्यादतन्द्रितः दाभ्यासस्ततः कुर्यात्, वेधं वरुणवायुना । कर्पूरागुरुकुष्ठादि - गन्धद्रव्येषु सर्वत : एतेषु लब्धलक्षोऽथ, वायुसंयोजने पटुः । 'पक्षिकायेषु सूक्ष्मेषु, विदध्याद्वेधमुद्यतः
॥ २६७ ॥
।। २६८ ।।
॥ २६९ ॥
For Private And Personal Use Only