________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૭ )
ચાલવું ત્યાં, મહઘાટી ભેદવી, ઘાટ અવઘટ ઉતરીને, આત્મ સત્તા વેદવી જીવડા-(૪) ચિત્ત નિજ ઉપયોગમાંહિ, રાત્રિ દિવસ ચાલજે; પામી પ્રેમે દેશ તારો, નિજ સ્વરૂપે મહાલજે. જીવડા-(૫) સારી આલમ દેખજે તું, તિ
ત મિલાવજે. ભૂલી જગતનું ભાન વાહમ? તારી ધવની પાવજે. જીવડા-(૬) અનંત અક્ષર આત્મા તું, જેડીલાને જગાડજે, બુદ્ધિસાગર તરણા પાછળ, ભાનુને તું ભાળજે. જીવડા-(૭)” અહિંયા એ જ કહેવાનું છે કે ચારિત્રમાર્ગમાં મોક્ષની વાટે ચાલતા આત્માને અનેક પ્રકારની સિદ્ધિઓ-લબ્ધિઓ પ્રગટે છે કે તેના યોગે અનેક દેવ-દેવી માનવીએ વશ થાય છે. વરદાન તથા શ્રાપ આપવાની, મારી નાખવાની, દુઃખી કરવાની, સુખી કરવાની, જગતને પિતાની આજ્ઞામાં લાવવાની શક્તિઓ રૂપ મનહરસ્ત્રી રૂપ, તામસ તથા રાજસ શકિતઓને સંબંધ થાય છે. તે ભેગ માટે પ્રેમ દેખાડીને આમંત્રણ કરે છે ત્યાં તે મુંઝાય ભેગમાં લપટાય તે સાધ્ય જે મોક્ષસુખ થાય છે. તે નષ્ટ સિદ્ધિઓમાં મુંઝાયેલે યોગી ભવભ્રમણમાં પડે છે, માટે સ્વસ્થ ચિત્ત રાખીને આત્મઉપગમાં સદા રહેવું કે જેથી ઉત્તર દિશામાં જે ધ્રુવને તારે અચલ રહે છે તેમ મોક્ષનું અચલ સુખ આત્મા મેળવે એ જ સાર છે તે ૩૭ છે
सूत्रं-बन्धकारणशैथिल्यात प्रचारसंवेदनाचचित्तस्य परરાણીવેરા ૨–૨૮ ||
For Private And Personal Use Only