SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૩૬) આનંદ આપનારા ચમત્કારી પ્રસંગે જાણવા મળે છે. પણ તેમાં મુંઝાવું ન જોઈએ. આવા પ્રકારની લબ્ધિઓમાં મુંઝાય છે તે શાંતિરૂપ દયેયને નથી પામતા, માટે આત્મસ્વરૂપમાં યેય રાખી આગળ વધવું એ જ શ્રેયસ્કર છે કે ૩-૩૬ છે सूत्रं-ते समाधावुपसर्गा व्युत्थाने सिद्धयः ॥ ३-३७ ॥ ભાવાર્થ-પૂર્વે જે સંયમના પ્રતિભા, શ્રવણ, વેદન, દર્શન, આસ્વાદન, વાર્તાદિક છ પ્રકારનાં સમિથ્ય સંયમના યોગે પ્રગટે છે તેમાં જે રાચે, તેમાં અહંકાર થાય, તેને દુરુપયોગ કરે, લેકમાં ખ્યાતિ માટે તે દિવ્ય શક્તિને ખર્ચે તે તે સમાધિ આત્મસ્વરૂપને સાક્ષાત્કાર કરવામાં વિશ્ન-ઉપસર્ગ કરનારી થાય છે. અને મન ચંચળ થવાથી આત્માનંદમાં ભંગ પડે છે માટે સંપ્રજ્ઞાત તથા અસંપ્રજ્ઞાત એગના અભ્યાસીએ બાહ્ય સિદ્ધિઓમાં રકત ન થવું જોઈએ. શ્રીમાન પરમગુરુ બુદ્ધિસાગરસૂરિજીકૃત ભજન સંગ્રડના ભાગ ૧ માં ૮૮ મું ભજન જુઓ. તેઓ જણાવે છે કે-“જીવડા જાગીને રે જોગી સંગે, ચાલજે નિજ દેશમાં પઢત પુસ્તક પંડિત પણ, ઘટ વડે છે કલેશમાં. જીવડા જાગીને -(૧) તિરછી નાડી મધ્ય ગાડી, બેલ બેથી શોભતી, ગગનમંડલ ચાલતી તે, સ્થાનકે સ્થિર શેભતી. જીપડા જાગીને – ૨) પ્રેમી પરદેશી જના, ત્યાં લેભથી લલચાવશે, મનહર મેહિની માનિનીઓ, ત્યાં હાવભાવ દર્શાવશે. જીવડા જાગીને-(૩) સ્વસ્થ ચિત્ત For Private And Personal Use Only
SR No.008686
Book TitleYoganubhavsukhsagar
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy