________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૫ )
વિગેરેની જુદાઈ સમજાય છે તેથી શુદ્ધ ચારિત્ર ગને પુરુષાર્થ જ્યારે પ્રગટાવે ત્યારે આત્મા કેવળજ્ઞાન, દર્શનને પ્રગટ કરે છે તેથી તે મુક્તિ પામે છે ૩-૩૫ सूत्र-ततः प्रतिभश्रावणवेदनादर्शास्वादवार्ता जायन्ते ॥३-३६॥ - ભાવાર્થ –તે પાંચ ઇઢિયે મન તથા શરીર ઉપર ત્રાટક, પ્રાણાયામ તથા ધ્યાન સમાધિમય સંયમને અભ્યાસ કરતાં સાધકને પ્રતિભા એટલે સૂમ દરદષ્ટિ બહાર રહેલા તથા ભૂમિ આદિમાં ઢંકાયેલા નાના મોટા સર્વ પદાર્થો જ્ઞાનાવરણીય કર્મના પશમ થવાના યોગે અનુભવમાં આવે છે. તે પ્રતિભાના બળથી દિવ્ય સૂમ શબ્દનું શ્રવણ કરવાની શક્તિ શ્રવણેદ્રિયમાં આવે છે તેમ જ વેદનપદાર્થોનું પ્રત્યક્ષ થવું તર્ક શક્તિ વડે તેના સ્વરૂપનું જાણવું, અને પાંચે ઈદ્રિયથી પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ પણ આવે છે તે આવી રીતે ચક્ષુવડે દિવ્ય રૂપને જોવાપણું, જિહાથી દિવ્ય રસોને આસ્વાદ, નાસિકાવડે દિવ્ય સુગંધને લેવાનું સામર્થ્ય પ્રગટે છે. કાનથી દિવ્ય ગાયન સાંભળવાનું તેમ જ શરીરને સુંદર દિવ્ય સુકોમલ સ્પર્શને અનુભવાય થાય છે. તેમ જ તત્ત્વજ્ઞાનને અનુભવ જાગવાથી શ્રોતાવર્ગની સાથે દિવ્ય આનંદદાયક વાર્તાઓ થાય છે. દેવ તથા વિદ્યાસિદ્ધ પુરુષના દર્શન થાય છે આ સર્વેમાં મુખ્ય પૂલ -સ્વાર્થ સંયમથી પરમાર્થિક પુરુષ–આત્મજ્ઞાનરૂપ પ્રતિભાનું છે, અને આનુષંગિક ફળ ઉપર કહ્યું તે બાહ્ય ઇદ્રિને
For Private And Personal Use Only